________________
૧૨૦
તારી વિદ્યા, અદ્રીશ્ર કરણી, બીજીતળે ઘંદ ઘાટણી, ત્રીજી અવસ્થખેણી, ચેતા પાતાળની અંદરનું ધન દેખાય, તે સર્વ ટી થશે એ ભય લગાડ હોવાથી કાનમાં આંગળી ઘાલીને ચાલ્યો જતો હતો તેવામાં પગમાં કાંટો ભાગ્યે તેથી કાનમાંથી આંગળી કાઢીને કાટ કાઢો તે વેળા ભગવાને એક ગાથા ઉચરી:
અશુભસ્ય નયણામણ કજ સાહણ ! પુફદામ અમાણ ચતુર ગુલેણ મુમં !
ન છબતી સુરા જિણ બંતી છે ૧ છે એ ગાથા સાંભળી અને અર્થ વિચાર્યું કે –દેવતાને આંખ મટકો નહીં અને મનમાં ધારે તે કામ જલદીથી થઈ જાય. ફુલની ભાળ કરમાએ નહી અને દેવતા ધરતીથી ચાર આંગળ ઉંચા રહે પણ પગ ધરતી એ બે નહીં. એવાં વચન ભગવાનને છે તો તેમાંનું એક લક્ષણ અહીં જોવામાં તે આવતું જ નથી તેથી એમ લાગે છે કે અક્ષય કુમારને આ સર્વ પ્રપંચ છે. એમ મનમાં વિચારીને અભય કુમારને બુમ મારી તે વખતે અભય કુમાર પણ તે જગોએથી - ડે જ દુર બેઠો હતો તે આવી ઉભા રહ્યા તે વખતે રહણીઓ ઉઠીને ઉભો થયો અને મહેમાંહે મળીને પાછા ઢોલીઆ ઉપર જઈને બેઠા તે જ વખતે રોહણીઓ અક્ષય કુમારને કહેવા લાગ્યું કે ધન્ય છે ત