________________
૧૧૮
હતો તેણે સામે અભય કુમારને આવતે દીઠે. તે કેખી પાધર દેહેરામાં પેઠે. મોટા સાદે કરીને ભગવાન આગળ સ્તુતી કરવા લાગ્યું. આથી અભય કુમાર પણ મનમાં વિચાર કરવા લાગ્યું કે એ શ્રાવકતા લાગતો નથી પણ મને આવતે જોઈને શ્રાવકપણું કરે છે એમ જાણુને અભય કુમાર ભગવંત આગળ જઈને ચિત્ય વંદન કરીને પછી પિતાને હાથ લંબા એટલે તે રેહણીઓ બોલ્યો કે સ્વામી દેહેરાની બહાર આપણે મેળાપ કરીશું પછી બહાર નીકળ્યા અને મહેમાહે મળ્યા અને ત્યારે અભય કુમારે પુછ્યું કે આજ ક્યાંથી આવ્યા. ત્યારે રોહિણીઆએ જવાબ આપવા માંડે અને બે કે પટણું શહેરથી અહીં ધંધારોજગારને અર્થે આવ્યા છીએ, આથી અભય કુમાર કહે આજ આપણે ઘેર જમવા ચાલે તેથી રેહણીઓ બે કે વારૂ તે ચાલે એ પ્રમાણે બે જ ણાએ ત્યાંથી ચાલવા માંડયું. માળે જતાં રહણીઆએ વિચાર્યું કે મારાં તે બે કામ થશે એક તો જમવાનું અને એક તો જોવાનું, એમ વિચાર કરતાં ઘરે આવ્યા. ત્યાં જઈને નાહ્યા તથા દેવ પુજા કરી અને પછી જમવાની જગ્યાએ ગયા. ત્યાં બનેને માટે સરખા બાજોડ મુક્યા હતા અને સર્વ ચીજો બનેને સરખીજ પીરસી હતી તે જોજન કરવા પછી ભારત આવ્યા તે