________________
૧૫
તેહ થયા એટલે સઘલા બંધ છુટી ગયા. તેણે મેઘરી લઈને સર્વ દુષ્ટ દુર્યસનીઓને તથા પિતાની પતીત થઈ ગએલી સ્ત્રીને મારી નાખ્યાં અને વિક્રાળ થઈને ફ૨વા લાગ્યો અને એ દીવસથી સવાપહેર દિવસ ચડે ત્યાં સુધીમાં જે કાઈએ રસ્તેથી નીકળે તેને મારી નાંખે અને બાકી આખે દહાડે તેજક્ષને દેહેરે પડી રહી પિતાના દીવસ ગુજારતો હતો તેના ભયથી તે રસ્તો બંધ થઈ ગયે. એમ કરતાં છ મહીના વહી ગયા એટલામાં ભગવાન શ્રી મહાવીર દેવ કેવળ જ્ઞાની ગામેગામ વિહાર કરતા શ્રી રાજરહી નગરીમાં સમેસર્યા. પણ અર્જુન માલીની બીકથી નગરના લેક કઈ તેમને દર્શને આવી શકયું નહીં. આ વખતે સુદર્શન શેઠે સાંભળ્યું કે શ્રી મહાવીર સવામી સમાસ છે તેથી તે સામે જઈને તેમને વાંદવાના નીમીતે ઘરેથી નીકળ્યો પણ દરવાજે આવેતે તે તરફને દરવાજો તો છ મહીનાથી બંધ કરેલ હતું તે દરવાન કેમે કર્યો ઉઘાડે નહી અને કહે કે રાજાને હુકમ લાવો તે દરવાજો ઉઘાડું. આથી સુદર્શન શેઠ દરબારમાં જઈને ચીઠી લઈ આવ્યા અને સીપાઈને આપી એટલે દરવાજા ઉઘાડી દીધે અને શેઠ બહાર નીકળ્યા. તેવામાં અર્જુન માલી સામે આવે તે જોઇ સાગરીક અણસણ કરીને