________________
૧૦૪
મા, ત્યારે રામચંદ્રજી બેાયા કે હૈ સ્રી, એ વાત કહેવા જેવી નથી. આથી સીતાજીએ કહ્યુ કે, સ્વામી કહયા વિના મનના આંબળા કેમ ભાંગશે, એ ઉપરથી રામચંદ્રજીએ રાતની સર્વે વાત કહી સ ંભળાવી, આટલી વાત સાંભળી સીતાજીના મનમાં આવ્યું કે અરર ! મને પણ એટલુ’ કલંક ચડયું છે. હું સ્વામી મારૂ” એ કલ’ક આપ ઊતરાવા. ત્યારે રામચંદ્રજીએ ધીજની સામગ્રી કરાવી, ત્રણસે ગજની ખાઇ ખાદાવી તેમાં અગર ચંદનના લાકડાં ભરાવ્યાં અને ચારે તરફથી ધમણથી ધમાવીને લાલ ચાળથયા પછી તેમાં મધ અ ને ધી હામાવ્યાં અને અગ્નિ ચારે તરફથી જયારે પરી પુર્ણ પ્રગટ થઈ ત્યારે સીતાજી નાહીને નવલ વ ૫હેરી પરીવાર સહીત અગ્નિ પાસે આવીને હાથ જોડી અગ્નિ પ્રત્યેકહેકે યતઃ કાન્ય ||
મનસી વચ સીકાયે ! જાગરે સ્વપ્ત માર્ગ
યદી મમ પતી ભાવે ! રાધવા દન્ય પુસાં !
માંક પાવ કેદ ગા
તહુ દહુસી । શરીર ત્રગતી સગતી ભાવે તુહી સાક્ષી ત્રીલેાયે એટલુ કહી નવકાર મુત્ર સમરીને અગ્નિમાં ઝંપલાવ્યું ત્યારે અગ્નિ મટી પાણીના ઝરા ખની ગયા તેથી પાણીમાં ઝીલી બહાર નીકળ્યાં અને મગળીકના વાજીંત્ર વાગ્યાં પછી વાછત્ર વાજતે ધેર આવ્યા. ઇતિ.