________________
૯૭
અપુત્ર મરણ પામવાથી રાજ તીલકને અધીકારી ઠરાવવાને માટે પ્રધાન મંડલ અને શેઠશાહુકાર વગેરે મુહાજન મંડળે પંચદીય શણગાર્યા. તે પંચદી ૧ કરતાં કરતાં તળાવની પાસે આવ્યા અને ત્યાં મુલદેવના ઉપરજ કલશ ઢાળ્યા. પંચ શબ્દ વાછત્ર વાગવા લવ્યાં ત્યારે મહાજન મંડલ આવાને પ્રણામ કરવા લાવ્યા અને કહેવા લાગ્યા કે ઉઠે મહારાજ આપજ અમારા રાજા થઈ ચુક્યા છે. એ સાંભલી રાજનીતિ પ્રમાણે મુલદેવે પોતે ચાલવાની પિતાની શકિત જે હતી તે પ્રમાણે વિવેક બતાવ્યું અને રાજયગાદીએ આવીને બેઠે આણદાણ મુલદેવ રાજાધીરાજ મહારાજની આખા દેશમાં ફરી ગઈ અને એક જ લગને એક રાજકુમારી તથા બીજી પંડીત કન્યાની સાથે મેકી ધામ ધુમ કરીને પરણ્યા પછી સુખ શાંતિમાં ધમેં ચરચામાં દાન દેવામાં અને દયાના તથા પરમાર્થના ઉપયોગમાં પિતાને જન્મારો સફલ કરતો હતો. હવે પેલા ચેલાએ જે તેની સાથે જ સ્વપ્ન જોયું હતું તેણે વિચાર્યું જે મુદેવ તો રાજ પામ્ય માટે હું પણ તેને વું જ સ્વ'ને ફરીથી જો દેખું તો રાજય પામું માટે તેણે ઘણા ઘણા પ્રયાસ કર્યા પણ તેથી કાંઈ વળ્યું નહીં
અને રખડી રખડીને આંખે જન્મારો આશા અને તૃષ્ણામાં ટળવળતાં તલવલતાં જ ગુમાવી દીધું. પણ તે