________________
ફિજેને હરાવવાનું તીણ સ્ત્ર – જે જ્ઞાનશાસ્ત્ર-પીરસનારા તથા જીવનબાગને જ્ઞાન પુપિની ગૂંથણીથી જેમને પિતાનું સર્વસ્વ જીવન, મઘમઘાયમાન કર્યું. તેમની સુવાસના વચને ટંકશાળતેમની આભા , અત્યંત પ્રભાવિક તથા તેમની ગતિ, શ્વાસોશ્વાસની ગતિ તીવ્રપણે જ્ઞાનતંતુઓથી વણાયેલી રહેતી. જે એમના સમાગમમાં આવે તેને પામર એવા પશુ જેવા અમને પણ જ્ઞાનની સ્વાનુભૂતિ કરાવનારા જે મારા જીવનના ટૂંક પરિચયમાં અમે એ અનુભવ્યો છે. વધારે શું લખીએ?
આ મહાન વિરલ વિભૂતિને દેવલોકમાંથી અમારા જેવા શિષ્યગણુને જ્ઞાનશક્તિ, સમજ પ્રદાન કરે. એ જ શુભેચ્છા.
સા. શ્રી રાજેન્દ્રશ્રીજી મ. ની ભાવભરીનંદના
કેરમ રહી. ત્યાગના અનુરાગની.
અધ્યાત્મના યોગી ! જ્ઞાનદાતા, ક્ષમાસાગર પ. પૂ. આચાર્યદેવશ્રી વિજ્યભુવનરત્નસૂરિજી માટે શું કહી આપવી શ્રદ્ધાંજલિ?
જે અવ્યક્ત રહેલું છે તે વક્તવ્યમાં ગમે તેટલું લાવું તે ઓછું છે કારણ કે પૂજ્યપાદ આચાર્યદેવ એક ઉત્તમ કોટિના મહત્વશીલ કર્તવ્યધારી આત્મા હતા. તેમની ઓજસભરી પ્રભાવશાળી વાણીથી અનેક જીના દિલમાં તપ, ત્યાગની વીણાનાં તાર ઝણઝણું ઉઠયા હતા. પૂજ્યશ્રીની વાણી જાણે સિંહગર્જના સમી હતી જેરદાર! અનેકગુણોના ધારક! આપણા જીવનનું વર્ણન ચર્મજીભથી ન થઈ શકે ! - આજે તેમની બેટ પુરાય તેમ નથી. આપણી વચ્ચેથી ચાલ્યા ગુણસૌરભ પ્રસરાવીને. તેઓને આપણે આંસુથી નહીં પણ તેમના જીવનમાં રહેલા આદર્શ-ગુણો અપનાવીને પળે પળે આત્મજાગૃતિ હૈયામાં લાવી, ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ.
શરીરના અત્યંતર સ્વરૂપ વિચારે તે તેમાં કાંઈ મેહ પામવા જેવું નથી.
૩૬