________________
માદ શ્રીસદ્મ, મુનિરાજોને, સાશ્રમને કહે છે, શરીર તા માત્ર નિમિત, શરીર કરે શરીનુ' કામ, આપણે આપણું કામ કરીએ. આજ છે ‘ દેહાતીત દશા’. ને પૂજ્યશ્રી વધુ વિનાશી હું... અવિનાશી'નું પદ્મ સાક કરી બતાવ્યુ. ને.. શરીર અને આત્માની ભિન્નતાને સમજાવી જીવનમાં આચરણ કરનાર વિરલ મહાત્મા.
- પૂ. ગુરુદેવશ્રી ૪૭ વષઁના સુવિશુદ્ધ સૌંચમ પાળી ૬૪ વર્ષની વયે પરલેાકના પથે પ્રયાણ કરી ગયા. જૈન શાસનના જીવાના પ્રાણીધાર શાસનસ્તંભ તૂટતા આઘાત અસહ્ય બન્યા ને આંખાના પડળે તરવરી રહ્યો આત્મપૂજના, ગુણ્ણાના અનત ભડાર. તેના ગુણ પ્રકાશના સહારે જ તરવુ' રહ્યુ.
ખરેખર પૂજ્યશ્રીના ગુણેા ગાઈ એ તેટલા ઓછા છે જેઓશ્રીની આનદઘનજીની અપૂર્વ મસ્તીને અન"ત ગુણ ભડારેથી અમ વિ જીવામાં પામર, પ્રાણીઓમાં એકાદ જીણુ આવિ ભાવ થઈ શકે. પ્રાથના એ જ છે કે ગુરુદેવશ્રી સ્વર્ગદ્વારેથી આશીર્વાદ વરસાવા, અમારા આત્મા પણ પ્રભુપથને વફાદાર રહી કલ્યાણુ માગે શક્તિમાન અને (થલતેજ-અમદાવાદ )
સાધ્વી વિનયપ્રભાશ્રીજી
આપને અણધાર્યાં વિયેાગ...અસહ્ય !
સ્ફટિક રત્નસમાં એવા અનેકાનેક ગુણી બિરાજમાન પૂ. પાદ શ્રી વિજયજીવનરનસૂરિજી મહારાજના અણુધાર્યાં વિયેાગ સહન કરવે ઘણા જ મુશ્કેલ છે. તેમની દેહમુક્તિ છતાંય અમારી નજર સમક્ષ ઝળહળતા હીરા, શુ ચમકતુ જીવનચરિત્ર-પરિચય-યાદાની પળે એ જ અમારુ' ક'ઈક પુન્યાય. મૈત્રેથી પડતા આંસુ સિવાય અમારા જેવા પામશે, કઈ જ અભિલાષા રૂપની કિ`ચિત્ માંગણી એક જ છે કે
P
આંખમાં કણા ખૂચે તેમ દોષ ખટકવા લેઈ એ, શિયળ સયમથી જ સૌધૈય` શાભારૂપ છે, અન્યથા શાપરૂપ,