________________
મંજુર રસભરી
વનમાં બેલા ની વ્યાખ્યાને
શ્રીની કૃપાળુતા અને વાત્સલ્યતાની જ બલિહારી કે જેથી તેઓએ " પિતાને બહુમૂલ્ય સ્વાધ્યાયને સમય મને આપીને મને શ્રી નમસ્કાર મહામંત્રથી માંડીને ઉપદેશવાળા, પ્રશમરતિ, જ્ઞાનસાર જેવા ઉત્તમોત્તમ ગ્રંથરત્નોનાં જ્ઞાનનું દાન કર્યું.
રત્નની ખાણ સ્વરૂપ જૈન શાસનમાં થતાં થનારા મહાપુરુષે પિતાપિતાની આગવી વિશિષ્ટતાં સાથે જ આવે છે. તે રીતે જોતાં જ પૂજ્ય “સૌરાષ્ટ્ર કેસરી”ની વિશેષતા હતી કે જૈનશાસ્ત્રના ઊંડાં ગહન અભ્યાસની સાથે તેટલે જે વિવિધતાવાળો તેમને અજૈનશાસ્ત્રને ગાઢ અભ્યાસ હતો. તેમના વ્યાખ્યાનમાં વિશેષ કરીને અજૈન વ્યક્તિઓ ખેંચાઈને આવતી હતી. પૂજ્યશ્રીની મધૂર રસભરી સમન્વયકારી સ્યાદવાદ, રહસ્યભરી વ્યાખ્યાન–શૈલી એવી રોચક હતી કે વ્યાખ્યાનમાં બેઠેલા જૈનશ્રોતા એમ સમજે કે આપણા જ શાસ્ત્રોની વાત ચાલે છે. અરેન પણ એમ સમજે કે આ વાણિયાના મહારાજ કાંઈ ફક્ત તેમની જ વાત નથી કરતા પણ આપણે વાત 'જાણે છે, કરે છે. તેથી જ એમ કહી શકાય કે “સૌરાષ્ટ્ર કેશરીના “કાળધમ”થી ફક્ત જિનશાસનને જ નહીં પરંતુ સમગ્ર મુમુક્ષુ-જૈન-અર્જુન પણ એમ સમજે કે એક અત્યંત ઉપકારી, ઉપદેશક, વક્તા સગી જનેતાની જેમ જ નાની મોટી વાતે સૂમાતિસૂક્ષમ શાસ્ત્રોના રહસ્યો સંવને પોતપોતાની રીતે સમજાવીને આત્મકલ્યાણના માર્ગે વાળનાર તારક સંત-મહંતની ન પૂરાય તેવી ખોટ પડી છે.
પૂજ્યશ્રીને પૂર્વની આરાધનાના ફળસ્વરૂપ જેમ વિશિષ્ટજ્ઞાનને શાપશમ હતો તેવી જ રીતે મધુર અવાજ, સ્વાભાવિક ગાયકલાની પણ લબ્ધિ પ્રગટ હોવાથી વૈરાગ્યરસ ભરપુર એની પણ તેમની દેશના આબાલવૃદ્ધને કંટાળાજનક ન લાગતાં, એક જ વખત સાંભળનારને કાયમી આકર્ષણ કરનારી હતી.
જીવમાત્ર પ્રત્યેની મૈત્રી-દુઃખ દાવાનલમાં બળતા છ પ્રત્યેની વિશેષ કરુણાને ઠારવાના ઉદ્દેશથી જ તેઓ વિશેષ વિશેષ જ્ઞાન
નીતિ ન્યાય હોય તે ચાપાર, બાકી તો જોળા દિવસની ઘટ કહેવાય
ર૬