________________
માનુસારી ગુણાના વિવેચન સાથે દ્રવ્યાનુયાગ અને વિષયાની પુષ્ટિ માટે કથાનુચેાગના પણ ઉલ્લેખ કર્યો છે.
માક્ષમાગ માં નિશ્ચય અને વ્યવહાર “તેની સપૂર્ણ જરૂર છે, પૂન્યાનુબંધી પૂન્ય મેાક્ષમાગ માં વેાળાવારૂપ દાનશીલાદિ શુભઅનુષ્કાનાની સંપૂર્ણ ઉપાદેયતા છે...
તેમજ કઈ અપેક્ષાએ આત્મા સ્વભાવના કર્તા છે અને કયા તપની અપેક્ષાએ આઠ કર્મીના કર્તા. એ બધા વિભાગેા નયવાદની દૃષ્ટિએ સુંદર રીતે સમજાવવામાં આવેલ છે...
૧૨ દન-વિશુદ્ધિ
સ'વત ઃ ૨૦૩૪, પેજ : ૧૫૪, ભાષા : હિન્દી સ્થાન : જૈન વે. મૂ. પૂ. સંઘ, ઉદયપુર
હમેશા જિનપ્રતિમાના દર્શન-વંદન અને પૂજનથી શુ‘શું લાભ થાય છે તે આ પુસ્તકમાં સુંદર રીતે બતાવવામાં આવેલ છે. ભગવતી સૂત્ર, દશાાંગસૂત્ર, રાયપસેણીય સૂત્ર, જિનાભિગમસૂત્ર, ઉપાઈ શસૂત્ર, . મહાકલ્પસૂત્ર, પ્રશમરતિસૂત્ર, વગેરે સૂત્રેાના પાઠાનુસાર આ વાતને આ પુસ્તકમાં સિદ્ધ કરી ખતાવેલ છે. તેની સાથે કલિકાલસર્વાંજ્ઞ પૂ. હેમચંદ્રાચાય જી પૂ. આનંદઘનજી પૂ ઉપા. દેવચ’દ્રવિજયજી વગેરે મહાપુરુષાના લખેલ સ્તવન અને શ્લેાકેામાંથી કેટલી યે કડીએ અને શ્લા કામાંથી પણ આ વાતને પૂરવાર કરેલ છે.
હિ'સાના નામથી જિનપૂજાનેા નિષેધ કરવા ઇચ્છતા આત્માઓનેબતાવવામાં આવેલ છે કે મુનિવિહાર, સુપાત્રદાન, સ્વામિવાત્સલ્ય, પુસ્તકે છપાવવા, દૂર ખિરાજમાન દેવ ઇનવદનાથે જવું. આ સર્વ ધર્મ પ્રવૃત્તિઓમાં પણ હિંસાના દોષ લાગે છે. એ કારણાનુસાર જ્યાં લાભ વિશેષ હાય ત્યાં સામાન્ય દોષ ગણાતા નથી.
ઈર્ષ્યાગ્નિ તા કરેલા તપ, જપના અનુષ્ઠાનને બાળી નાખનારા છે,
1