SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૯ તાણ્યા તખું વિવિધ ભાતી, પરિમલ ધૂપ મહેકે શુદ્ધ જાતી; રગમેરગી દિપ પ્રગટાતી, દિનરાત ચાં વીતી જાતી. ....ગાજે રૂ. ૯ બે હજાર સત્તરની સાલે, મહા વદ સાતમ ને બુધવારે, પાર્શ્વ પ્રભુ મદિરમાં રાજે, જાત જાતના વાજા વાજે. ....ગાજે રે. ૧૦ આનંદના સાગરીયા ઉછળીયા, ધી જનના મેળા મળીયા; ક્રમ તણા સૌ તેાઢે દળીયા, મહાત્સવ પૂર્ણ કરી ઘર વળીયા, ....ગાજે ૨, ૧૧ ઠાકુર પાર્શ્વ પ્રભુ ગુણ ગાતાં, દનથી દુઃખડાં દુર થાતાં; કહેવાતાં; વડનગરના વાસી ગજાનન અંતર હરખાતાં, ....ગાજે રે. ૧૨ નામ ન હોવાના જલમ'દિરમાં લખાયેલી પ્રશસ્તિ— પરમ પૂજ્ય તપાગચ્છાચાર્ય આગમાદ્ધારક આગમ વાંચના દાતા, વર્તમાન શ્રુતના જ્ઞાતા, ચુગપ્રધાન સંદેશ શ્રી શૈલાનાનરેશ પ્રતિાધક આચાય દેવશ્રી આન'દસાગરસૂરિશ્વરજી મહારાજના આજ્ઞાવતી પૂજ્ય સ્વ. સાધ્વી શ્રી શિશ્રીજી મ.ના શિષ્યા સા. શ્રી તિલકશ્રીજી મ.ના શિષ્યા સા. શ્રી હંમશ્રીજી મ.ના શિષ્યા તપસ્વી શ્રી તીથ શ્રીજી મ.ના શિષ્યા સા, શ્રી રજનશ્રીજી મહારાજે સવત ૨૦૧૦ ની સાલમાં શ્રી સમ્મેતશિખર મહાતીર્થની યાત્રાર્થે વિહાર કર્યાં. વિહારમાં સા. શ્રી તીર્થાંશ્રીજી મહારાજે પત્રમાં લખેલ કે તમારા હાથે મહાન સુદર કાય થશે. કલ્પનામાં પણ નહીં તેવી ચૈત્ર સુદ ૧૫ના દિવસે ચાત્રા કરતાં મહિ' વીશ તીર્થંકર ભગવત મુક્તિ પામેલા તથા બીજી દશ મળી ત્રીશ દેવકુલિકાની ટૂકાની તદ્ન જીણુ દશા અને થતી ઘણી જ આશાતના જોઈ તેમણે જલમ'દિર વિગેરેના જીદ્ધાર કરાવવાની ભાવના થઈ. શાસ્ત્રમાં જી દ્ધારનું મહત્વ છે. તેમાં પણ સિદ્ધક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ શ્રી મહાતીર્થના મદિર, ટૂંકા અને પાદુકાઓના જીર્ણોદ્ધાર થાય તેમાં તા અનેકગણુ· પુન્ય થાય જ, આમ મહામૂલા પ્રસગને સાંગોપાંગ પાર પાડવા તેમનુ ચાતુર્માસ કલકત્તામાં થયું, અને તેમની આંતર વ્યથા દરેક ગામાના સંધને તથા ધમ પ્રેમી આત્માઓને જણાવી તેના કાય અંગે શ્રી સમ્મેતશિખરજી તીર્થં જીર્ણોદ્વાર સમિતિની મ'ગલ સ્થાપના થઈ, તે સમિતિ દ્વારા ભારતવર્ષીય શ્રી જૈન શ્વેતામ્બર સ'ઘાના સહકારથી કાર્યની શરૂઆત પણ થઈ. સા શ્રી રજનશ્રીજી મ. ના ગુરૂમ્હેન કા દક્ષા સ્વ. સા. શ્રી સુરપ્રભાશ્રીજી મહારાજે આ કામાં જીવનપર્યં′′ત રસપૂર્વક ભાગ લીધા. અને સપૂણું સાથ આપી પોતાની બુદ્ધિ અને શક્તિના સદૃ૫ાગ કર્યાં, સંવત
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy