________________
ગાયન પ
રેગની શાંતિ . લીમડી ગામે સમતાબહેને, સાંભળ્યું રેગનું નામ, ગુરુજીને જઈ વિનંતિ કરે, મોકલે મારે ગામ. ૧ યથાશકિત હું ભકિત કરીશ, એ ભાવના છે મુજ આમ, વડિલ ગુરુએ આજ્ઞા આપી, પધાર્યા લીબડી ગામ. ૨ ગુણાનુરાગી મનેહરશ્રીજી, નિર્મળાથીજી સુજાણ; ઉપકારેને યાદ કરીને, આવી પહોંચ્યા છે. તા. ૩ * વેદની ભેગવ્યું સમતા ભાવે, રેગ ત્યાં દૂર જાય; ચોમાસુ એ પૂર્ણ કરીને સિદ્ધાચલજી જાય. ૪
ગાયન ૬. * સિદ્ધાચલજીની યાત્રા : (એક તીર્થ એવું મન થાય છે જવાએ રાગ) દાદાજીના દર્શન કરી પાવન થયા, મનના મારથ સફળ ભયા, સમતાબેનને સંયમ ભાવ ઉપન્યા,
દીક્ષા લઈને ગુરુબેન બન્યા. દાદાજી૧ પ્રથમ ગુરુબહેન પ્રમોદશ્રીજી બીજા ગુરુબહેન સુરપ્રભાશ્રીજી ત્રણે ગુરુબહેને આનંદ મળ્યા
- સુરેન્દ્રનગરમાં ચોમાસુ રહ્યા દાદાજી ૨ શિષ્યા પાંચ હતાને બીજા પાંચ થયા; દશા શિષ્યાના ગુરુવર બન્યા, માયણું પ્રિયંકરા ગુણદય નામ. ખીરભદ્રા અને ગુપ્તા ગુણના છે સ્થાન...દાદાજી૩ સમદમ આદિ ગુણના ભરેલા. વિનય નમ્રતા ગુણને વરેલા, મૃદુ ભાષાથી જ રંજન થાય, , રંજન નામ યથાર્થ ગણાયદાદાજી ૪