________________
સમેતશિખર વિભાગ ૫ અંતગત વિહાર--દશ ન ખાસ જાણવા જોગ
સારીપુરી
શ્રી નૈમનાથ ભગવાનના પિતાશ્રીનુ રાજધાનીનું શહેર છે, અને શ્રી નેમનાથ ભગવાનનાં મે કલ્યાણુક થયાં છે. શ્રી કૃષ્ણ અને ખલભદ્ર પણ અહિયા જન્મ્યાં હતાં. મા નગર યમુના નદીના તીરે છે. નગરીને ખલે જગલ જેવુ' થઈ ગયેલ છે.
હસ્તીનાપુર
અહિ શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી કુંથુનાથ ભગવાન, શ્રી અરનાથ ભગવાનના મક્ષ સિવાયના ચાર ચાર કલ્ચાશુકે અહિં થયા છે,
અાધ્યા
શ્રી ઋષભદેવ ભગવાનની રાજધાની છે. સરયુ નદીને કાંઠે આ શહેર આવેલું છે. શ્રી ઋષભદેવ ભગવાનના ત્રણ અને શ્રી અજિતનાથ શ્રી અભિનધન શ્રી સુમતિનાથ અને શ્રી અનતનાય ભગવાનના માક્ષ સિવાયનાં ચાર ચાર એમ કુલ ૧૯ કલ્યાણકા અહિં થયેલાં છે.
રત્નપુરી
અયાયાથી ૧૪ માઈલના અંતરે આવેલા આ તીથ માં શ્રી ધર્મનાથ પ્રભુના ચાર કલ્યાણકા થયેલા છે.
સિહપુરી
શ્રી શ્રેયાંસનાથ ભગવાનનાં મક્ષ સિવાયનાં સાર કલ્યાણુક થયાં છે. અનારસથી હું માઈલ પર છે.
ચંદ્રાવતી ( ચ'દ્રપુરી )
અહી` શ્રી ચન્દ્રપ્રભુ ભગવાનનાં માક્ષ સિવાયનાં ચાર કલ્યાણક થયેલાં છે. અનારસથી ૧૪ માઇલ દૂર છે.
ભેલુપુર
અહી શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં માક્ષ સિવાયનાં ચાર કલ્યાણુક થયેલાં છે. ખનારસમાં ૩ માઈ લે છે.
સંદેની
અહી' શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનાં માક્ષ સિવાયનાં ચાર કલ્યાણુકા થયેલાં છે. ખનારસમાં ગમા કાંઠે છે.
ઋજુવાલિકા
ગીરીડીહથી માઠે માઈલને અતરે ઋજુવાલિકા નદી છે. અને તેના કાંઠા ઉપર શ્રી મહાવીર ભગવાનને કૈવલ જ્ઞાન થયુ હતું.
મધુવન—સમેતશિખર
પ્રસ્તુત પુસ્તકમાં આનું વર્ણન વિસ્તૃત આવી ગયેલ છે,
ચંપાપુરી
ભાગલપુરથી ત્રણ માઈલ છે. અહી મહાચતી ચંદનમાળા ત્યા રાજા શ્રીપાળ ત્યા શેઠ સુદ્ઘનના જન્મ આજ
૨૩૭