________________
૧૬૦ () ગિરિથી દૂર દક્ષિણ દિર્શિ, દેખિઈ રિજુવાલુકા નામ; દામોદર ભટની હરણાં વહે, વીર જિન કેવલ ઠામ.
પં. શ્રી સૌભાગ્યવિજય પં. શ્રી હંસોમજી એમ જણાવે છે કે સમેતશિખરથી વીશકેદર ત્રીજુવાલિકા નદી છે અને ત્યાં જનિય ગામ છે, એમ લેક સુખેથી જાણી અમે તેની યાત્રા કરી. ૫. શ્રી વિજયસાગરજી આ સ્થાનને સમેતશિખરજીથી બાર કેશ દર બતાવે છે. પં. શ્રી જયવિજયજી તેનું અંતર બતાવતા નથી પણ તે જમણી બાજુ હતી એ નિર્દેશ કરે છે અને પં શ્રી સૌભાગ્યવિજ્યજી કહે છે કે ગિરિજથી ક્રર હમણાં જે દામોદર નદી વહે છે, તેજ ત્રાજુલાલિકા નદી છે.
આ સંબધી શ્રમણ ભગવાન મહાવીરમાં પં.શ્રી કલ્યાણવિજયજીએ જઘાવ્યું છે કે “ આ ઉલેખેથી લાગવાનની કેવળકલ્યાણકની ભૂમિને નિશ્ચિત પત્તો લગાડે કઠણુ છે. આજકાલ જ્યાં સતશિખરની પાસે કેવલભૂમિ બતાવવામાં આવે છે, તેની પાસે ન તે જુવાલિકા અથવા એનાથી મળતાઝુલતા નાચવાળી કઈ નદી છે અને ન જમિયગ્રામ અથવા એના અપભ્રષ્ટ નામનું કઈ ગામ છે. સમેતશિખરથી પૂર્વ-દક્ષિણ દિશામાં દામોદર નદી આજે પણ છે, પરંતુ ત્રાજુવાલિકા અથવા ઉજુવાલિયા નદીને કયાંઈ પત્તો નથી, હા. ઉકત દિશામાં “આજી” નામની એક મેટી નદી અવશ્ય વહે છે, જે આ આજીને જ ઉજુવાલીયા માની લેવામાં આવે તે જુદી વાત છે, પરંતુ એક વાત અવશ્ય વિચારાય છે કે બાજી એક મટી અને આ નામથી પ્રસિદ્ધ પ્રાચીન નદી છે. “સ્થાનાંગસૂત્રમાં ગંગાની પાંચ સહાયક મોટી નદીઓમાં આની “ આજીએ નામથી જ પરિગણના કરવામાં આવી છે. આથી આજીને ઉgવાલિયાનો અપભ્રંશ માને ઠીક નથી. એક વાત એ પણ છે કે આજી અથવા દામોદર નદીથી પાવા–રાધ્યમાં
જ્યાં ભગવાનનું બીજું સમવસરણ થયું હતું, તે લગભગ ૧૪૦ માઈલ દૂર પડી જાય છે. જ્યારે શાસ્ત્રોમાં ભગવાનનાં કેવલજ્ઞાનનાં સ્થાની મધ્યમાં ૧૨ જિન દર બતાવી છે. “આવશ્યક સૂણિ ના લેખાનુસાર ભગવાન કેવલી થયા એ પહેલાં ચંપાથી વંભિય મંઠિય, છમ્માણ થઈને મધ્યમ ગયા હતા, અને મધ્યમાંથી પાછા જભિય ગામમાં ગયા હતા. જ્યાં ભગવાનને કેવળજ્ઞાન થયું હતું. આ વિહારવર્ણનથી સમજાય છે કે
જનિય ગામ” અને “ત્રીજુવાલિકા નદી મધ્યમાના રસ્તામાં ચંપાની પાસે જ કયાંક લેવાં જોઈએ. જ્યાંથી ચાલીને ભગવાન એક રાતમાં જ અધ્યા પહોંચ્યા હતા. આથી બાર એજનને હિસાબ પણું ઠીક બંધ બેસે છે.”
તાત્પર્ય કે જેને આજે વાલિકા માનવામાં આવે છે અને તેનાં કિનારે શ્રી મહાવીર સ્વામીનું મંદિર છે, એ સ્થાપનાતીર્થ છે. અન એટલી સ્પષ્ટતા કરવી ઉચિત