SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ બિહાર, મગાલ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ડૈસુર અને આંધ્ર રાજ્યની ભૂમિ લકાપકારી અનુપમ જૈન તીર્થોથી 'ડિત હાવાનુ' ગૌરવ ધરાવે છે, પ'જામમાં તક્ષશિલા+ વિત્તભયપત્તન (લેરા), કાંગડા વગેરે એક કાળે જૈન ખ્યાતિ ભાગવતાં હતા, પણ ત્યાં આજે જૈન તીર્થો રહ્યાં નથી. કદાચ, ત્યાં પ્રાચીન સ'સ્મરણેા હોય તે પણ આજે તેની ગણના તીસ્થાનેામાં થતી નથી. ખાકી પ"જામના દરેક માં શહેરમાં સુદર જૈન મંદિરે છે અને જૈનાની વસ્તી પણ છે. હિમાચલ પ્રદેશમાં ઋષીકેશ,અદ્રિકા વગેરે સ્થાન એક વખત જૈન તીથી હતાં અને પ્રતિ વર્ષ હજારા યાત્રાળુઓને પેાતાનાં ભણી આકષરતાં હતાં, પણ સમયનાં વહેણુ સાથે પરિસ્થિતિએ પલટા લીધા અને ત્યાં આવેલાં મંદિશ હિંદુ દેવસ્થાન તરીકે પલટાઈ ગયાં કે પ્રકારાંતરે નાશ પામ્યાં. જો હિમાચલથી સમસ્ત હિમાલય પર્વત સમજીએ તે નેપાલ અને શેર (તિષ્ણન) દેશમાં પણ જૈન તીર્થા હતા અને અષ્ટાપદજીનુ મહાન તો પણ તેમાં જ આવેલું હતું, પણ તે આજે આપણી દૃષ્ટિ મર્યાદાની બહાર છે, એટલે તેની યાત્રા કરી શકતા નથી × ભારતના છેક ઈશાન ખૂણે આવેલ આસામના પ્રદેશ કે જે પ્રાચીન કાલમાં કામરૂપનાં નામથી એલખાતા હતા, ત્યાં પણ તી સમાન જૈન મદિરા, હાવાના ઉલ્લેખા મળે છે, પણ કાલની કરાલ ગતિએ ત્યાં આજે એક પણ જૈન મંદિર રહેવા દીધું નથી. મધ્યપ્રાંત અને કેરલ (મલખાર) માટે પણ એમ જ કહી શકાય. મદ્રાસ રાજ્ય કે જે સામાન્ય રીતે તામીલનાડ તરીકે ઓળખાય છે, ત્યાં તિરુમલે, સિત્તક નિવાસ, શ્રમણુમલૈ, સિદ્ધમલે, કેન્દ્રે (અકલક વસતિ) પુન્નરમલે (શ્રી કુન્દ કુન્હાશ્રમ) વગેરે કેટલાંક સ્થાનેાને દિગમ્બર સ’પ્રદાય તીથ ભૂમિએ માને છે, પણ તેની ગણના પ્રસિદ્ધ તીર્થોમાં થતી નથી. આ પ્રદેશના મુખ્ય શહેરમાં શ્વેતામ્બર જૈન મંદિશ છે તે રાજસ્થાન અને ગુજરાત-સૌર.ષ્ટ્રના શ્વેતામ્બર જૈના ધંધાર્થે ત્યાં વસ્યાં પછીનાં છે. આકાશી પદાથેના સમૂહમાં જેમ સૂર્ય અને ચંદ્ર પાતાની વિશેષતાથી અલગ તરી આવે છે, તેમ ભારત વ્યાપી જૈન તીર્થોના સમૂહમાં શ્રી શત્રુંજય અને શ્રી સમેતશિખર પેાતાની વિશેષતાથી અલગ તરી આવે છે. તેમાં શ્રી શત્રુંજ્યનું સ્થાન પશ્ચિમ ભારતમાં એટલે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલું છે અને શ્રીસમેત + અહીં - ધર્માંચક ' નામનુ તીર્થં હતું, જેને ઉલ્લેખ આચારાંગ નિયુક્તિમાં નિમ્ન શા વડે થયેલા છેઃ " 'અટ્ટાવયમુક્ત્તિત્તે, જ્યાચ ઘર્મચક્રય' | × આ તીની વિશેષ વિચારણા માટે જીએ શ્રી પ્રતિક્રમણુ સુત્ર પ્રમા ટીકા ભાગ ૧ લે, બીજી આવૃત્તિ, પૃ. ૨૮૩-૮૭.
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy