________________
૧૮૨
૮ ના રાજ અમદાવાદમાં સ્વગૅ ગયા હતા. (જુએ પ’. પદ્મવિજયજીએ સ’. ૧૮૨૮ માં રચેલ પં. ઉત્તમવિજયજી ગણિરાસ)
(અધ્યાત્મજ્ઞાન પ્રચારક મ’ડળની જૈન ઈતિહાસિક રાસમાળા ભા. ૧.પૃ. ૧૫૪ થી ૧૭૧)
બીજી ઘટના :——અમારા ઉપદેશથી સ. ૧૯૮૯ ના વૈ. સુ. ૧૧ ને રાજ મેરઠ જિલ્લાના સરધના ગામમાં દશા અગ્રવાલનાં ૩પ ઘરા વે જૈન અન્યાં હતાં. આ સૌમાં શા. સુન્નાલાલજી સીઘલ મુખ્ય હતા. તેણે દરેક ઘરોને સમજાવ્યા. અને અમારી સાથે જુદા જુદા ગામામાં ફ્રી પાતાની જ્ઞાતિના લગભગ સાડા ત્રણ હજાર ભાઈબહેનેાને શ્વે. જૈન મનાવ્યા હતાં. તે જૈન ધર્મના અત્યંત રાગી હતા. એકવાર સરધનાના દિ. જૈનાની સાથે “ સમ્મેતશિખરજી” તીથની યાત્રાએ ગયા હતા.
તેને દ્યે, યાત્રાવિધિનું જ્ઞાન હતું નહિ. તેના સાથીદારો કરે તે મુજખ્ખ જ કરવાનું હતું. તે સહુ રાત્રે મધુવનમાં .િ કાઠીમાં સૂઈ રહ્યા. સવારે વહેલા ઉઠી પહાડ પર ચડવા લાગ્યા, ચડવાના રસ્તે જ કાઈ ટટ્ટી ગયેા હશે, તેમાં મુન્નાલાલના પગ લપસ્યા, તે પડી ગયેા. અને તેનાં શરીર તથાં કપડાં બગડયાં. સાથવાળાએ તેને મૂકી આગળ વધી ગયા. શેઠ મુન્નાલાલજીને વિચાર થયેા કે અશુચિ શરીરે, અશુદ્ધ કપડે યાત્રા કરાય નહિ. તે કયાંક સ્નાન કરી, પવિત્ર થઈ, ઉપર ચઢું. તે સારુ! તે પાણી માટે પહાડમાં પગદડી રસ્તે ચાલવા લાગ્યા. તેને રસ્તામાં એક જટાધારી ચેાગી મળ્યા.
ચેાગીએ કહ્યું મુન્ના (મેટા) આગળ જઈશ મા ! રસ્તામાં વાઘ બેઠા છે. આ પાસેના રસ્તે જા, ત્યાં તને પાણી મળશે. સ્નાન કરીને પછી ઉપર ચડજે.
મુન્નાલાલે જોયુ કે સામે વાઘ બેઠા હતા તે ચેાગીના કહેવા મુજબ પાસેના રસ્તે ગયા. ત્યાં પાણીને માયાવી ઝરા હતા. તેણે તેમાં સ્નાન કરી કપડાં ધોઈ શુદ્ધ થઈ યાત્રાએ જત્રાના નિ ય કર્યાં.
ચાંગી ખેલ્યા—મુના આગળ ચાલ હું પાછળ પાછળ આવું છું. મુન્નાલાલ પગદંડીએ આગળ ચાલ્યા તે પહાડની ઉપર જવાની સડકે આવી ઉભા રહ્યો. તેના સાથીદાર નીચેથી તેજ રસ્તે આવી રહ્યા હતા. મુન્નાલાલે પાછળ જોયુ તા ચેાગી દેખાયા નહિ',
ત્રીજી ઘટના:સ. ૨૦૧૭ મ૦ વ. ૭ ના રોજ મા. શ્રી માણેકયસાગરસૂરિએ છેલ્લા ( ખાવીશમા ) માટા ઉદ્ધારની પ્રતિષ્ઠા કરી. તેના આગલા દિવસે-રાત્રે પહાડ ઉપર ભયકર વાવાડું, વરસાદ અને તેાફાન હતાં પણ પ્રતિષ્ઠાના ત્રિસે બધુય શાન્ત થઈ ગયુ'. અને તેમણે તે સૌ સ્થાનેાની પ્રતિષ્ઠા કરી,
ચેાથી ઘટના-સમ્મેતશિખરના પહાડમાં વાઘ, રીંછ, વરૂ, શિયાળ, સાપ વિગેરે