________________
૧૪૭
ટૂંક ઓગણીસ ને ઉદ્ધારવા એ, અતિ ધરી મન ઉછાહ રે, ભેટી રંગ ચું, મનહ મનોરથ સહુ સર્યા રે. ૧૮ કરી શિખર ઉદ્ધાર રે, નામ જિણે કર્યું, કરી ઉન્નતિ નિર્વાણની એ, ઘર આવ્યા મન માય રે, સંઘ છમાવિયા, યશ જગ માંહે બહુ બનીએ, મિત્રધર ગિરિ સહિમા – હિવે સિવધર ટૂંક રે, મુનિ મુગતે ગયા; તે બહુ સુણજે સહુ મુની એ, જિહાં મુનિ કેડા કેડ રે, લક્ષ પૈતાલીસ, સાત સહસ વલી તે મુનિ એ. ૧૯ નવ સૌ ફિર મુનિ સહસ રે, મૈયાલીસ વલી, એતા મુનિ મુક્તિ લહી એ, એજ મિત્રધર ટૂંક રે, ભેટ્યા ફલ કે, કેડ પવધ ને ફલ સહી એ, ઓગણીસ કે ઉદ્ધાર છે, તે વર્ણવ કર્યા ઢાલ અઢારમી માં કહીએ, રૂ૫ રૂચિ ગુરુ રાય રે, તેના સીસ નૈ, ભાચે સમેત શિખર સહી એ. ૨૦
ઢાલ ૧૯ મી (રામચંદ્ર કે બાણ ચપે મે લલ્લોરી-એહની ચાલ) મનહર પૂર્વ ખંડ, તેહમેં દેશ ભારી, ગંગા જહાં જહાં દેખ, તહાં તહાં તીર્થ મિલારી; ગંગા તટ એક દેશ, કાશી ચ દેશ ભલેરી, જીહાં એક નગર વિશાલ, વાણુરસ હી મિલોરી. રાજા અશ્વસેનાહ રાય, રાણી વામા ભલી રી, જાકે રિદ્ધ ભંડાર, પૂરા તેહ ભર્યા રી; હિવે પ્રાણુત દશમે દેવક, તિહાંથી દેવ ચવી રી, ચેત વિદિ કી ચૌથ, ઉપજ્યા તેહ ભવી રી. નવભવ વ્યતીત કરય, ઉપજ્યા તે અવતારી, દશમે ભવ અનરાય, દેવી વામા ખ ધારી; તામાદે સ્વપ્ન લત, ચઉદહ તે મુખ કારી, સ્વપ્ન દેખી તેડ, ચિંતવે તે ઈમ નારી,