________________
પૂ. રજનશ્રીજી મ. આ વખતે રાજનગરમાં પિતાના ગુરુનું તીર્થશ્રીજી મ. ની સેવામાં હતા. તેઓશ્રીની શુભ પ્રેરણાથી જ આ મહાન કાર્ય નિષ્પન્ન થયેલું હોવાથી સમિતિવાળાની ત્યાં પધારવાની ખૂબ જ આગ્રહભરી વિનંતિ થઈ. પૂ. ગુરુણ મહારાજે એ વિનતિને સ્વીકાર કરી સં. ૨૦૧૭ ના કારતક સુદિ ૧૫ના દિવસે આશીર્વાદ આપી પૂ૦ ૨જનશ્રીજી મહારાજને નીચે મુજબ ૧૪ ઠાણ સહિત એ મહાતીર્થ તરફ પ્રયાણ કરાવ્યું. (૧) ગુદયશ્રીજી (૬) કલ્પલતાશ્રીજી (૧૧) તત્વત્રયાશ્રીજી (૨) મગુપ્તાશ્રીજી (૭) લક્ષિતજ્ઞાશ્રીજી (૧૨) તત્વગુણાશ્રીજી (૩) રત્નત્રયાશ્રીજી (૮) સુનયજ્ઞાશ્રીજી (૧૩) ધર્મશાશ્રીજી (૪) અમદમાશ્રીજી
પ્રપ્તાશ્રીજી (૧૪) તત્વવિદાશ્રીજી (૫) સુસીમાથીજી (૧૦) કપબોધશ્રીજી
પહેલે મુકામ નરેડા થશે. ત્યાં હજારે નરનારીઓ વદન કરવાને આવ્યાં, ધર્મનિષ્ઠ ગુણાનુરાગી શેઠ વાડીલાલ સાંકળચંદ તરફથી ત્યાં પૂજા ભણાવવામાં આવી અને સાધર્મિક ભક્તિને લાભ પણ લેવા. એક મંગલ પ્રસંગ બીજા અનેક મંગલ પ્રસંગોને જન્મ આપનાર બને છે, તે વાત ખેતી નથી.
અન્ય સાધુ-સાધ્વી મહારાજે પણ ઉપસ્થિત થનાર મહોત્સવની મહત્તા પિછાણી શ્રી સમેતશિખર ગિરિરાજ ભણું વિહાર કરવા લાગ્યા.
અહીં એ નેંધ કરવી જોઈએ કે મુખ્ય મૂળ નાયક શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનને ગાદી નશીન કરવાની ઉછામણ વધતાં વધતાં રૂા. ૧,૧૬૦૦૧ સુધી પહોંચી હતી. આ ઉછામણું બોલનાર કલકત્તા નિવાસી ધર્મપ્રિય ઉદારાત્મા શેઠ શ્રી અંદરજી મોતીભાઈ હતા.
અગાઉથી પત્રિકામાં જાહેર કર્યા મુજબ સં. ૨૦૧૭ ના કારતક વદ ૧ ના રોજ આ કાર્યને આદેશ આપવા માટે શ્રી ચતુર્વિધ સંઘની સભા મળી હતી અને તેને અન્ય ઉપાય શ્રી કૈલાસસાગરજી મહારાજનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું. આ સભાને ઉછરંગ અને રે હતો. એમાં શ્રી અંદરજીભાઈને આ ચિરસ્મરણીય પવિત્ર કાર્યને આદેશ આપવામાં આવ્યે હતે.
ત્યારબાદ વાતાવરણમાં પ્રતિષ્ઠા મહોત્સવને વનિ ખૂબ જોરથી ગાજતે થયે હતા અને તે અંગેની તૈયારીઓ ઝડપથી આગળ વધી હતી. “કીડીને કણ ને હાથીને મણ એ ન્યાયે મહાન ઉત્સવની તૈયારીઓ પણ ઘણી મહાન જ હોય, એ કહેવાની જરૂર છે ખરી. તે માટે સમિતિના ઉત્સાહી સભ્યો તથા અન્ય કાર્યકરે ખૂબ પરિશ્ચમ કરી રહ્યા