________________
સમાચાર નથી મળ્યા મનને ન જિરવાય તે જબરદસ્ત આંચકે. અફસોસ...
હે! દિવગત દિવ્ય આત્મ સ્વરૂપ ગુરુદેવ! આપને આપના ચરણાવિંદ હાર્દિક.ભાવભરી શ્રદ્ધાંજલિ.એ જ શુભકામના.
એસ. પી. જૈન jawahar Talkies, Mulund Bombay-80
પરમ આધ્યાત્મયોગીની વિદાય
પરમ પૂજ્ય ગુરુદેવશ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મ. સા. આપ એક અધ્યાત્મયોગી !! જીવન સહુને મળે પણ સાથે તે સાધુ! તે પરમાગી.
પૂ. આચાર્ય શ્રી ભુવનરત્નસૂરિજી મ.ને મારા જીવનમાં પ્રથમ પરિચય, રાજકેટમાં મહુવાસંઘની વિનંતી સમયે થયેલ. જે વખતે તેમની તેજસ્વી પ્રતિભા, તેજભરી વાણુનો ઉચ્ચાર–ગુરુશ્રીનું સાક્ષાત મૂર્તિમંતરૂપ જોઈને થયેલો. જ્યાં રાજકોટ સંઘે મહુવા સંઘનું ભાલ્લા સહ સત્કાર કરેલ.
ભાવનગર ચાતુર્માસ વખતે “જ્ઞાનસારનું વાચન, ભાવપૂર્ણ વાંચનથી. આત્મડેલી ઉઠે અને તેઓશ્રી પણ પ્રવચન કરતા કરતા ઊંડા ગુઢ તનમાં ઉતરી પડતા. જેમાં વચ્ચે માર્મિક શબ્દ કહેતા, “અહ મમતી એહસ્યરતે કલેક ઉપર આઠ દિવસ વર્ણન ચાલેલ -
પૂજ્ય આચાર્ય સંબધિત પુસ્તક ઘણું બહાર પડ્યા. એકે એક જ્ઞાનપિપાસાને તૃપ્ત કરનારા છેલ્લે “પ્રશાંત-વાહિતા શ્રી આનંદઘનજીના સ્તવનનું રહસભર વર્ણનવાચતાં વાચતાં તલ્લીન થઈ જવાય. જેવી વાણું તેવી જ કલમે સરસ્વતી ને તેઓશ્રીની જીભે સરસ્વતીને વાસ હતો.
મમતારૂપી વિષલ એ પૂત્મારૂપી વૃક્ષની
વસ તને નાશ કરે છે,