________________
૧૦૦
દેહરા, પંચવર્ણનાં ફૂલની, પૂજા સાતમી એહ; પંચમ જ્ઞાન પ્રકાશ કર, કરે પ્રમાદના છેતુ. ૫૧ ૫ એ પૂજા કરતાં થકાં, ભાવા ભાવના એમ; વાદિક ગુણ રહિત તું, અલખ અવર્ણી પ્રેમ. ॥ ૨ ॥ વર્ણાદિક- પુદ્ગલ દશા, તેશું તુજ નાઈ મેલ; તુ રત્રયમયિ સદા, ભિન્ન યથા જલ તેલ.શા ચિદાનંદ ધન આતમા, પૂર્ણાન અરૂપ શુદ્ધાતમ સત્ત - રસી, દર્શન જ્ઞાન સ્વરૂપ ॥ ૪ ॥
રાગ સામેરી. કરૂ પૂજા કરૂં પૂજા, નમા જિનરાય, પચવણ આંગી રચા, વિવિધ રંગ રંગહિં ભેલા, અતિ અનુપમ ચિત્રામ કરી, ઊદય સૂર સમ કાંતી મેલા, એણિ પરે જિનવર પૂજતાં, આપે શિવ પુત્ત રાજ; સાતમી પૂજા કીજીયે, સીઝે સઘલાં કાજ.
ગીત. રંગ કલ્યાણ. ॥ પૂજો મનર ંગે પૂજો મનરંગે; પાંચ વર્ણ કરી આંગી રચાવા, ભાંખીયે' અગે. પૂને મનરંગે, પૂજો॰ ॥૧॥ નવ નવ ભાંતિ અતિષે મનોહર, રંગે રંગ ભલે, પદ્મરાગ સમ કાંતી ધરત તું, જીવન આજ મિલે. ॥ પૂજો IIII લાલ ગુલાલ ફૂલ બિચ શાભે, કેતકી કુસુમ ધરે; સાતમી પૂજા કરીને માગું, જિન કલ્યાણ કરે. ॥ પૂજો॰ ॥ ૩ ॥ કાવ્ય. ઉપે’જરા વૃત્તમ. ૫ મંદાકિનીંદવરપીવર શ્રી, રકતાત્પયૈશ્ચ પકપાટલાવૈ, કર્વનવિભાર્વણવર્ય શાભ, પુજા પ્રતેને કિલ સીંસ . ।। ૧૫
છીતે પંચવર્ણ ફૂલની પૂજા સસમી.। ૭ ।।
દેહરા, ॥ અષ્ટમી પૂજા કીજીયે, લેઇ સુ ંગંધ ખરાસ; એ ચૂરણની પૂજના, કરતાં પૂગે આસ. ॥ ૧ ॥ચ્ચે પૂર્જામાં ભાવિયે,