SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય. (ઊઠવા વૃતમ્) અંગે પ્રમૂજ્યાંગ સુગંધ ગંધ, કાષાયિકે નિષ પટેન ચંદ્ર વિલેપનચંદન કેસરાઃ પૂજા જિનેર કરો દ્વિતીયાં. | ૧ | ઈતિવિલેપન પૂજા દ્વિતીયા. ૨ દેહશે. ત્રીજી પૂજા જિન તણી, વસ્ત્ર યુગલની હોય; દ્રષ્ટિયુગલ પણ કે કહે, પરમા એક જોય. ના અણુયુગ્મ અંસુંઠવી,ભાવો ભાવ એમ નિશ્ચય ધર્મ વ્યવહાર વૃષ,આદરણું બહુ પ્રેમ. ૨ અથવા જ્ઞાનક્રિયા કરી, અંગી કરશું ધર્મ, અસંખ્ય પ્રદેશી આતમા, નિર્મલ કરવા મર્મ.3 | સ્વર વિવેચન દ્રષ્ટિવર, પ્રગટે એથી નિત્ત, અથવા ક્ષાયિક ક્ષપશમ, સમ્યક દ્રષ્ટિ એ મિત્ત. છે ૪ ૫ વસ્ર યુગલની પૂજના, મૂરિયાભ સુરવરે કીધ; ત્રીજી પૂજા કરીને, રત ત્રય વર લીધ. છે ૫ છે રાગ (શાખ) સુરભિદ્રવ્યવાસિત, વસ્ત્ર યુગમુવલં; પ્રભુતણે મસ્તકે મૂકી એ. ભક્તિ એણિ પર્વે કરૂં, શુધ્ધ સમકિત ધરું; પૂજતાં ધ્યાન નવિ ચૂકી છે. ભવ તણી શ્રેણિનાં, કર્મ પાતક ઘણ, દેખતાં પાપ સવિ છૂટીયે એ. દરણ જિનરસ નયણનાલે કરી, અમૃત સમરસ ઘૂંટી એ. જે ૧ છે રાગ ભૈરવ,) પૂજાકરણ ભવ્યાભરણું, સ્વાદપિ ભવ ભય હરણું. પૂજા છે કનક તંતુ વિરાજિત મમલ, સૌરભિગંધ મુદારં; ભરવ કર્મ વિદ્યારણશીલ, સુરનર જગદાધાર. પૂજા છે ૧ અબર યુગલ, મસ્તક ધરિત, હે જિન ! શભિત દેહ નભસિ યથા ત્રિદશાધિપ ધનુષ, રાજતિ તવ
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy