________________
अथ श्री मेघराजमुनिकृत सत्तर भेदी पूजा.
--— સ્કo: – અનુબ વૃત્તમ. સર્વજ્ઞ જિન માનઓ, નવા સત્ ગુરૂ મુત્તમમુપુર્વે પુજાવિધ સમ્યક ભવ્યાનાં સખહેત.૧૫
દેહરા. વંદી ગોયમ ગણહર, સમરી સરસતિ એક; કવિયણ વર આપે સદા, વારે વિદ્ધ અનેક. છે ૧ મે પૂજા કરતાં જિન તણી, શ્રાવક કહે સુવચન્ન, તે હું ભણિશું વિધિ કરી, સાંભલો એક મન્ન. એ ૨ હવણ વિલેપન વસ્ત્રયુગ, વાસ ફૂલ શુભ માલ વરણહ ચૂરણ ધ્વજ ભલા, બહુ આભરણ વિશાલ. i 3 ફૂલાં કેરે ઘર પગર, મંગલ ધૂપ અપાર; ગીત નૃત્ય વાજિત્ર એ, સત્તર હવે વિસ્તાર. | ૪.
હાલ પહેલી હેમની. (રાગ અભાસ) પ્રથમ જિન નાયક નમિ સખ દાયક, કૃતશુચિ પૂર્વદિશિ સકલ દેહ ધેતિ તનુ આવરી એક ચિત્ત મન કરી, પશ્યતિ દર્શન પુણ્યગે. સિંધુગંગાદિભિતીર્થગધે, ભરિત મણિ કનક ભય કલશઆલી; ભાવિક શ્રાવક મલી નાહ પરિમલી,સંશય મન તણા વેગટાલી.
રાગ (નક મહાર.) જિનકી ઈણિવિધિ પૂજા કીજે, સુદંર ધર્મ લહી ભવિકા જન; મણુએ જનમ ફલ લીજે; મેરે જિનકી ઈણિવિધિ પૂજા કીજે. છે ૧ મે નિર્મલ અંગ કરી અતિ ઊજવલ, અંબર તે પહેરીજે; અતિહિ સુગંધ સુરભિ દ્રવ્ય વાસિત, કંચન કલશ ભરી જે. મેરેારા કરી મુખ કેશ મેરપિચ્છ પૂછ, પહેલી પૂજા રચીજે; કહે ઘન વચન લલિત મનેહર, નાભિ મહલાર નવીજે. મેરે પાકા