________________
હાલ. તવ સુરપતિ છ, ઘંટા નાદ કરાવી એક સુર લેકે જી; ઘોષણા એહ દેવરાવ એ. નર ક્ષેત્રે જી, જિનવર જન્મ દુઓ અછે; તસુ ભગતે જ, સુરપતિ મંદિર ગિરિ છે.
ત્રટક. ગચ્છતિ મંદિર શિખર ઉપર, ભુવન જીવન જિન તણું; જિન જન્મ ઉત્સવ કરણ કારણ, આવજે સવિ સુરગણે. તુમ બુદ્ધ સમકિત થાશે નિમલ, દેવાધિદેવ નિહાલતાં; આપણું પાતક સર્વ જાશે, નાથ ચરણ પખાલતાં.રા
હાલ. એમ સાંભલી જી, સુરવર કેડિ બહુ મલી, જિન વંદન જી, મંદર ગિરિ સામા ચલી, સહમપતી જ, જિન જનની ઘર આવિયા, જિન માતા જી, વદી સ્વામી વિધાવિયા,
ત્રટક, વધાવિયા જિન હર્ષ બહુલે, ધન્ય હું કૃત પુણ્ય એક ઐક્ય નાયક દેવ દીઠે, મુજ સમે કણ અન્ય એ. હે જગત જનની ! પુત્ર તુમ, મેરૂ મજજન વર કરી; ઉછંગ તુમચે વલીય થાપિશ, આતમ પુર્ણ ભરી. 3
હાલ. સુર નાયક જ, જિન નિજ કરકમલે ઠવ્યા પંચ રૂપે છે, અતિશે મહિમાએ સ્તવ્યા. નાટક વિધિ છે, તવ બત્રીશ આગલ વહે; સુર કેડી , જિન દર્શનને ઊમહે.
ગુટક. સુર કેડા કેડિ નાચતી વલી, નાથ શુચિ ગુણ ગાવતી, અપ્સરા કોડી હાથ જોડી, હાવ ભાવ દેખાવતી, જ ો તું જિન રાજ જગ ગુરૂ, એમ દે આશીષ એક અબ પ્રાણ શરણ આધાર જીવન, એક તું જગદીશ એ.
હાલ. સર ગિરિવર છે, પાંડુક વનમેં ચિહું દિશે ગિરિ શિલ પર છે, સિંહાસન સાસય વસે છે તિહાં આણી