SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ अथ पंडित श्री देवचंद्रजीकृत स्नात्र पूजा. હાલ પહેલી, પાંખડી ગાથા. એતિસે અતિસય જુઓ, વચનાતિય જુત્ત સે પરમેસર દેખિ ભવિ, સિંહાસણ સંપત્ત. / ૧ / હાલ. સિંહાસન બેઠા જગ ભાણ, દેખિ ભાવિક જન ગુણમણિ ખાણ જે દીઠે તુજ નિરમલ નાણ, લહિઍ પરમ મહેદય ઠાણ. કુસુમાંજલિમેલ આદિ જિર્ણ દાતેરાં ચરણ કમલ સેવે ચેસટ્ટ ઈદા. કુસુમાં 1 વીશ વૈરાગી, ચેવીશ સેભાગી, ચોવીસ જિમુંદા. કુસુમાં૦ |(એમ કહી પ્રભુના ચરણે પૂજા કરીએં.) ગાથા. જે નિયગુણપજજવર, તસુ અનુભવ એગંત; સુહ પુગલ આરોપતાં, જેતસુ રંગનિરત્ત. / ૨ | હાલ, જો નિજ આતમ ગુણઆણંદી, પુગ્ગલ સંગે જેહ અફેદી; જે પરમેશ્વર નિજ પદ લીન, પૂજો પ્રણમે ભવ્ય અદીન. કુસુમાંજલિ મેલે શાંતિ જિર્ણદા. તેરા | કુસુમાંના ૨ . (એમ કહી પ્રભુના જાનુ પૂજા કરીએં.) ગાથા, નિમ્મલ નાણપયાસ કર, નિમ્મલ ગુણ સંપન્ન નિમ્મલ ધમ્મ એસ કર, સે પરમપ્પા ધન. ૩ છે હાલ, કાલોક પ્રકાશક નાણી, ભવિજન તારણ જેહની વાણી; પરમાનંદ તણી નીશાણી, તસુ ભગતે મુજ મતિ ઠહરાણી. કુસુમાંજલિ મેલે નેમ જિર્ણ દા.તેરા નાકુસુમાં. | ૩ (એમ કહી પ્રભુના બે હાથે પૂજા કરીએં. )
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy