SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ જે આપ હૈ, કાયાયે' કરી; સસાર કામ નિષેધજે એ. શા મુત્ર દેહરાનું કામ રે, કરવુ તે સહી; અવર કાજ કલ્પે નહિ એ. ॥ ૪ ॥ નિસહિ મધ્ય ત્રણ ઠામ રે, મન વચને’ કરી; દેવલ કામ નિષેધતા એ. ા પ ા કરૂ જિન પ્રતિમા કાજ રે, પૂજી પૂજાવું; ત્રિવિધ ધ્યાન નિશ્ચલ ધર્′′ એ ॥ ૬ ॥ પૂછ નિસહી ત્રણ્ય રે, કહેતા સ્તુતિ કરે; પૂજા દ્રવ્ય નિષેધતા એ. ।। ૭ ।। એમ જિન જુહારો આપ રે, આપે મૂકતા; લ નાણુ॰ મૂકે સહી એ. ૫ ૮ ।। આશાતના ઉત્કૃષ્ટી રે, ટાલે ચઉરાશી; જધન્ય થકી દેશ ટાલિયે એ. ॥ ૯॥ પત્રહી મુખ તબેલ રે, જ્લ નવિ થૂંકવું; મૈથુન તિહાંકણે વરજવું એ. ।।૧૦ના લહૂંડી નીતિ નિષે રે, વડી વેગે થકી; ભાજન સાવણુ વ એ .૫૧૧૫ આશાતના એમ ટાલી હૈ, ચેઇવન કરે; શાહ હાથ અલગા રહી એ. ૫૧૨૫ જધન્ય થકી નવ હાથ રે, અલગ રહી કરી; ચૈતવદન કરજે સહિ એ. ॥૧૩॥ B અથ શ્રી ચૈત્યવદન. શ્રી રાગ. અરિહંત નમા ભગવંત નમા, પરમેશ્વર જિનરાજ નમા; પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સીધાં સધલા કાજ નમા. ॥ અરિહંત॰ || ૧ || પ્રભુ પારંગત પરમ મહાલ્ય, અવિનાશિ અકલંક નમા; અજરામર અદ્ભુત અતિશય નિધિ, પ્રવચન જલધિ મયંક નમે, ૫અનારા તિહુયણુ ભવિષણુ જન મન વંયિ, પૂરણ દૈવ રસાલ નમા; લલિ લલિ પાય નમું હું ભાવે,
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy