________________
નિમિત્તે વાંદણ, જી–એમ કહી બે વાર વાંદણું દેવાં. તિહાં એટલું વિશેષ જે, “દેવસિએવઇક્રત” ને સ્થાનકે “પબ્લિઓ વઇતિ” કહેવું.એમ બીજે પણ જે સ્થાનકે “દેવસિઓ” આવે ત્યાં “પકિઓ" કહેવું. એમ વાંદણાં દઈને પછી ગુરુને ખભાવીયે, મિચ્છામિ દુર્ડ દીજે. પછી સામાયક પારવા ત્રણ નવકારગણી જંજ મeણબદ્ધ ના ઈત્યાદિ ગાથાઓ કહી ફરી ત્રણનવકારગણીપૂર્વોક્ત રીતે પાક્ષિક પ્રતિક્રમણ સમાપ્ત કરી.)
અથ શ્રી ચઉમાસિક પ્રતિક્રમણ ધમાહ. પાક્ષિકની પેજ ચામાસિકપ્રતિક્રમણને વિધિ જાણો. પરંતુ વિશેષ એ જે પાક્ષિકને ઠેકાણે ચઉમાસિયં કહેવું અને બાર લેગસ્સને સ્થાનકે, વીશ લેગસનું કાઉસ્સગ કરવું.
અથ શ્રી સાંવત્સરિક પ્રતિકમણવિધ પ્રારંભ સાંવત્સરિકને પણ પાક્ષિકની પેરેંજ વિધિ જાણો. પરંતુ એટલું વિશેષ જે પાખીને સ્થાનકે સંવતરિયું કહેવું અને બાર લોગરસને સ્થાનકે ચાલીશ ગરસનું કાઉભગ કરવું.
અથ શ્રી ખામણુ. અરીહંતજીને ખમાવીયે; જેના ગુણ છે બાર ખમે ભવિ ખામણું રે. સિદ્ધ જીવને ખમાવી રે ગુણ આઠેએ મને હાર ખમે ભવિ આચારજને ખમાવીયેરે, જેના ગુણ છત્રીસ. ખમે લ ઉપાધ્યાયને ખમાવી રે;