________________
૧ ગાલકર્મો–લાભાર્થે રાંગણ, લીહાલા, સેનારા, કંસારા, ઠઠારા, ભાડભુંજા, ઈટવાહ, નીમાહ, ધાતુમનાદિક અગ્નિકર્મ કીધાં હેય.
૨ વણકર્મો–કણુ, કપાસીયા, ફૂલ, ફલ, પાનતણે વિક્રય કીધે હેય, દલાવવું, લેઢાવણું, મંડાવ્યું હેય, વાંસ, વલી, કાઠ વઢાવ્યા ફડાવ્યા હોય.
3 શકટકમૅ–ગાડાવાહિની ધરી, ઊધી, પઈ તો વિય કીધે હોય.
૪ ભાટકકર્મો–પિઠીયા, વહીત્રા, ઉંટ, બલદ, ખર, વેસરતણું ભાડું કીધું હોય.
૫ ફેટિકકર્મો–આજીવિકા ખાણ, પાખાણ, માટી, મુરડ, ખણાવ્યા હોય, કરસણ કીધું હેય.
૬ દંતવાણિજજે–આગર જઈ ગજદંત, ચમર, કસ્તુરી, નખ, રોમ, ચર્મ લીધાં હોય.
૭ લખવાણિજજે–લાખ, ગલી, મણસિલ, ધાઉડી, મહુડાં, સાજી, તૂરી, સાકરડ, ભાંગ, સાબૂ, કંદાદિક વહેયાં હોય.
૮ રસવાણિજજે–રસ, મધ, મઘાંગ, મધુ, માખણ, વેશડ તણો વિક્રય કી હેય.
૮ વિસવાણિજ-વિષ, હલ, હથિયાર, લેહ, યંત્ર, હરિયાલ, કાંકરી પ્રમુખ જીવઘાતક વસ્તુ વેચી, વેચાવી હેય. ૧૦ કેશવાણિજ-દ્વિપદ, ચતુ૫તણે વિક્રય કીધે હેય. ૧૧ યંત્રપલણકમેઅરહદ, પાવ૬, કહ્યું, લઢણ ઉખલ, મુશલ, ઘટી ઘાણી, વાહ્યાં હેય.