________________
૨ બીજું સ્થૂલ મૃષાવાદવિરમણવ્રત પંચવિધ. કન્નાલીએ, ગોવાલીએ, ભૂમાલીએ, નાસાવહારે, કુડસખિજજે, એ પાંચ મોટકાં કૂડાં આપણને કાજે, સ્વજનને કાજે, ધર્મને કાજે મૂકી પરકાજે ફૂડું બેલવા નિયમ, સુક્ષ્મ અલિક તણું જ યણા એ બીજા સ્થૂલ મૃષાવાદવિરમણવ્રતતણા પાંચ૦ |
સહસ્સાભખાણે, રહસ્સાભખાણે, સદારામંતભેએ, મેસેવસે, ફૂડલેહકારણે. સહસાત્કારે–હરતે, ફીરતે, કુ
હપ્રત્યે ફૂડું આલ દીધું હોય, એ અમુકાતણું કામ અમુકેજ કીધું, ઈર્યું ભર્યું હોય. રહસ્સાભખાણે—બે જણે એકાંત મંત્ર મંત્રતા દેખી, મેં જાણ્યું તમે અમુકે અમુકું રાજવિરુદ્ધ આલેચે છે, ઇસ્યુ બેલ્યું હોય.સ્વકીય કલત્ર-મિત્ર તણે મંચ અનેરા આગલે પ્રકા હેય. મૃષા–ફૂડો સિદ્ધાંત તણે ઉપદેશ પર પ્રત્યે દી હૈય અથવા અનેરા પાસે ફૂડું બેલાવ્યું હોય. કૂડા લેખ લખાવ્યા હોય, મશીભેદ કીધે હાય, કૂડી હુંડી, ડી મુદ્રા, સંચારી હોય, તથા કુણહશું ફૂડ ઝગડો માંડયા હેય, હું જાણું છું તુજને નિધાન લાધું છે, તુજકને અમુક અમુક તણું દ્રવ્ય રહ્યું છે; ઇસ્યુ બેટું હેય. અને એ બીજા સ્થૂલ મૃષાવાદવિરમણવ્રતવિષે |
૩ ત્રીજું સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત. સચિત્ત, અચિત્ત, રાજનિગ્રહ કરીઉં, પિયા, અણદીધું લેવા નિયમ સૂક્ષ્મ તૃણ, ઈધણ, પથિપતિત વવહારનિઓગે, દાણચોરી જય ! એ ત્રીજા સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રતતણ છે.