________________
૨૯
લેખવ્યા હેય. વિતિગિછા–ધર્મ તણા ફલપ્રત્યે મન સં. દેહ ધો હોય, અથવા મલમલિનગાત્ર તપોધન, તપાધના દેખી દુIછા કીધી હેય. પરપ્રાસંડિ૫રસંસા--પરદની તણું અતિશય વિદ્યાખ્યાતિ દેખી પ્રશંસા કીધી હોય. પરપાસંડિસંયુઓ–પરદનીશું સંસ્તવ પરિચય, ઇષ્ટગોઇ, અંતરંગ પ્રીતિ, ભક્તિ દાન આલાપાદિક કીધાં કરાવ્યાં હોય, પરતી સ્વવશપણે ગયા હોઈ; રનાન, દાન, હોમ, મહત્સવ કીધા કરાવ્યા હેય તથા સંક્રાંતિ, ગ્રહણનાન દાનાદિક કર્મ સમાચયાં હોય, તથા હૈલી, પડલી પૂછ હોય, પીંપલ, તુલસી પાણી ઘાલ્યાં હોય, નદી, કુંડ, પ્રમુખ લૌકિક તીર્થે ધર્મ બુદ્દે સ્નાન કીધું હૈય, આદિત્યવારે, એકાદશી ભણું તપ કીધું હેય, લેકપ્રવાહે દેવદેવી ભણી યાત્રા, ઉજાણી માની હેય, કન્યાહલ લીધું હોય, નીલ, તુલસી, પરણાવ્યાં હેય, શ્રાદ્ધ, સંવત્સરી જમ્યા હોય, આજાપડ, બલવ, ભાવ બીજ, અખાત્રીજ, વિણાયગથ, નાગપાંચમ, જીલણા છઠ, શીલ સાતમ, મું આઠમ, માહીનોમ, અવદશમી, વિજયાદશમી, ભીમ એકાદશી, વછબારસી, ધનતેરસી, શિવ ચતુર્દશી, પૈતૃકી અમાવાસ્યા, માહી પૂનિમ, તથા સંક્રાંતિ, ગ્રહણ, વ્યતિપાત, વૈધૃત પ્રમુખ લોકિક પર્વ અને અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા, અમાવાસ્યા તથા પર્યુષણ પર્વ તણી ત્રીજ, ચોથ, પાંચમ ટાલી અનેરે દિવસે પર્વબુદ્દે તપ કીધું હોય, અને જે કાંઇ જિનવચન વિરાટ્યું હોય, અને રે સમ્યકત્વવિષે પક્ષ દિવસમાંહે જિકે