________________
ગ્રહ બુદ્ધિએ સંન્યાણું દાણું. છે એ બારમા છે સચિત્ત નિખેવણયા, સચિત પિહયા, કાલાઈકમ દાણે, પરેવએસે, મછાયા. છે એ પાંચ અતિચાર છે
સંલેષણ તણું પાંચ અતિચાર શોધું. ઈહ લેગાસંપૂઓગે, પરલોણાસંસેપગે, જીવિઆસંસપગે, મરણસંસપઓગે, કામભેગાસં૫ઓગે. છે એ પાંચ૦ છે
એવંકારે શ્રી સમકિત મૂલ બાર વ્રત વિષે પંચ્યાસી અતિચારમાંહેજિક કોઈ અતિચાર, અનાચાર, અતિક્રમ. વ્યતિક્રમ હુએ હેય તથા જાણત, અજાણતે, સૂક્ષ્મ, બાદર, કાને માત્ર, મિડી, પદ, અક્ષર, આ છે, અધ, હલો, ભારી, આગલ, પાછલ, કલ્ય, કહેવાણું હોય, તે સવિ હું, મન, વચને, કાયા કરી મિચ્છામિ દુકકડ.
દેસાવગાસિ વિભાગ પરિભેગ, પચ્ચખામિ અન્નધ્ય ભેગેણં, સહસા ગારેણં, મહત્તરાગારેણં, સવ્વ સમા-- હિવત્તિયાગારેણં, સિરામિ.ઇતિ લઘુઅતિચાર: સમાસ
(એ પડિકકમણનામે ચોથું આવશ્યક, એ પાંચમું ખમાસમણું. પછી ઈચછામિ ખમાસમણ પૂર્વક. હેઠા બેશીને.) - ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચિત્યવંદન કરૂં જી.
અથ ચૈત્યવદન.
જય જય મહાપ્રભુ, દેવાધિદેવ, સર્વજ્ઞ શ્રી વીતરાગ દેવ. મુહ દીઠું પરમેસર, સુંદર સેમ સહાય, ભૂરી ભવંતર