________________
૧૪
વથદુછડાએ, કાયદુકડાએ, કહાએ, ભાણાએ, માયાએ, લેભાએ, સવકાલિયાએ, સવ મિચ્છવયારાએ, સધ
સ્માએ કમણાઓ, આસાયણએ, જેમે દેવસિઓ અઇઆરે કઓ, તસ્સ ખમાસમણે, પડિકામિ, નિંદામિ, ગરિહામિ, અપાણે વોસિરામિ. (ઇમ ગુરુ સમીપે વાંદણાં બેવાર દી. ત્યાં બીજી વારને વાંદણે “આવસ્ટિઆ એ પદ ન કહેવું અને રાઇડિઝમણે, “રાઇવઇતો કહેવું. પછી મેં “પખીઓવઇતિ” કહેવું, “ચઉમાસિ" ચઉમાસિઓ વક્રતા “કહેવું, સંવત્સરિયે “સંવરો વધતો” કહેવું.
એ વાંદણાં દેતાં જ્ઞાનાદિ ત્રણ નિર્મલ થાઓ. એ ત્રીજું આવશ્યક અને ચોથું ખમાસમણ થયું. ઇહાં પોતાને મુખે સંધ્યા હોય તો ચઉવિહાર અને સવાર હોય તે નવકારસી પ્રમુખનું પચ્ચખાણ મનને ભ ધારે, તેથી તપાચાર નિર્મલ થાએ. પછી એક જણ ઉભો થઇને ઈચ્છામિ ખમાસમણુપૂર્વક)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! ચોથા આવશ્યક ભણી અતિચાર આલોઉં છ.
અથ લઘુ અતિચાર.
( પ્રથમ નવકાર કહીને.) ઇઍ અરિહંતદેવ, સુસાધુ ગુરુ, જિનપ્રણીતધર્મ, ભાવતો સમકિત પ્રતિપાલું; દ્રવ્ય લૈકિક લેકેત્તર દેવગત, ગુરુગત, પર્વત, મિથ્યાત્વ વિષે જય કરું. એ શ્રી સમકિત તણું પાંચ અતિચાર શોધું.