SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર વીકથાનાં નામ. ૧ સ્ત્રી કથા. ૨ ભજન કથા. ૩દેસ કથા. ૪ રાજ કથા. પાંચ સમવાયના નામ, ૧ કાલ વાદી. ૨ સ્વભાવ વાદી. ૩ નિયત વાદી. ૪ પૂર્વત તે કર્મવાદી. ૫ પુરૂષાકાર તે ઉધમ વાદી. ધર્મમાં અંતરાય કરનારા તેર કાઠીયાનાં નામ, ૧ આલસ. ૨ મેહ. અવરણ વાદળેલ. ૪ અહ કાર આણવું. ૫ ક્રોધ કરે. ૬ પ્રમાદ કરે. ૭ કૃપણતા. ૮ ગુરૂ ભય. ૯ શેક રાખવા. ૧૦ અજ્ઞાન. ૧૧ અથીરતા. ૧૨ કુતુહલ જોવા. ૧૩ તીવ્રવિષયાભિલાખ. પાંચ પ્રકારે મીથ્યાત્વનાં નામ. ૧ અંજી રહીક તે જે પિતાની મતિમાં આવ્યું તે સાચું ૨ અનભી ગ્રહિક તે સર્વ ધર્મ સારા છે એવી બુદ્ધિ. ૩ આભિનિદેશ તે જાણી બૂજીને જુઠું બોલવું. ૪ સંશયિક તે સિદ્ધાંત વિચાર વિશે સંદેહ રાખવા. ૫ અનાગિકતે અજાણપણે કાંઈ સમજે નહીં. અથવા એકેંદ્રિયાદિક સર્વ જીવને એમિથ્યાત્વછે.
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy