________________
ઈચ્છાકાર સુહરાઈ, સુહદેવસિ સુખતપ, શારીર નિરાબાધ, સુખસંયમ યાત્રા, નિવહ છે ? છે જ શાતા? (ગુરૂ કહે દેવગુરૂપસાથે જી.) મધ્યએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ,ભગવન્! ઈરિઆવહિયં પડિમુંજી.
ઇરિઆહિઆએ, વિરાણાએ, ગમણું ગમશેપણ કમણું, બીએમણે, હરિઅજમણે, ઓસા, ઉતિંગ, પણંગદગ, મદી, મકડા, સંતાણ સંકમાણે, જે મેં જીવા વિરાહિઆ, એગિરિઆ, બેઈડિઆ, તેઈડિઆ, ચ9રિદિઆ, પંચિંદિઆ, અભિયા, વત્તિઓ, લેસિઓ, સંઘાઈઆ, સંઘઆિ, પરિઆવિઆ, કિલામિઆ, ઉદવિઓ, ઠાણાએઠાણું, સંકામિઆ, છવિઆઓ વવવિઓ, તસ મિચ્છામિ દુક્કડં.
તત્તરીકરણેણં, પાયછિત્તકરણેણં, વિહીકરણેણં, વિસલીકરણેણં, પાવાણું કમ્માણું, નિવ્વાણુઠાએ, ઠામિ કાઉસગ્ગ.
અન્નચ્છસિસિએણું, નીસસિએણું, ખાસિએણું, છીએણું, ભાઈએણું, ઉડુએણું, વાયનિસગેણં, ભમલિએ, પિત્તમુછાએ, સુહુમેહિં અંગસંચાલેહિં, સુહુમેહિં ખેલસંચાલેહિં, સુહમેહિં દિઠિસંચાલેહિં, એવભાઈએ હિં આગારેહિં, અભાગે અવિરાહિઓ હુજજ મે કાઉસગે. જાવ અરિહંતાણું, ભગવંતાણું, નમુક્કારેણં, ન પારેમિ, તાવકાર્ય, ઠાણેણં, મેણેણં, જાણેણં, અપ્પાનું સિરામિ. (ઇહાં એક લેગસ્સને મનમાં કાઉસગ્ન કરવું પછી લેગસ પ્રગટ કહેવ)