________________
31 નામુ ન લખ. | પર ચામર ધરાવે નહીં. ૩૨ કઈ ચીજ વેચવી નહીં. પ૩ મન એકાગ્ર કરો. ૩૩ થાપણ ન મુકવો. | ૫૪ તલાદીક ન પડવા. ૩૪ માઠે આસને ન બેસવું. પપ સચિત્ત ભેગ સત. ૩૫ છાણ થાપવા નહીં, પ૬ અગ અચેત તજે. ૩૬ કપડા સુકાવવા નહીં. : ૫૭ જીન દીઠે હાથ જોડવા. ૩૭ ધાન સુકાવે નહીં. ૫૮ એક સાડી ઉત્રાસન કા ૩૮ પાપડ સુકાવવા નહીં. પ૮ મુકુટ ધારણ ન કરવો. ૩૯ વડી કરવી નહીં. ૬૦ પાઘડીને વિવેક ન ક0 ૪૦ રાજ ભયાદિકે છુપવું ન- ૬૧ તાદિક ન ઘાલવા. ૪૧ રૂદન કરે નહીં. ૬૨ હેડ ન કરવી. ૪૨ વિકથા કરવી નહીં. ૬૩ ગેડીદડે રમે નહીં. ૪૩ શસ્ત્ર ઘડવા નહીં. ૬૪ જુહાર સલામ ન કરવી. ૪૪ તીર્થંચ બાંધવા નહીં. ૬૫ ભાંડ ચેષ્ટા ન કરવી. ૪૫ તાપણી કરવી નહીં. | ૬૬ તુંકાર રેકાર ન કરે. ૪૬ અન્નાદિક રાંધવું નહીં. ૬૭ ધરણે બેસવું નહીં. ૪૭ નાણું પરખવું નહીં. | ૬૮ જુજ કરે નહીં. ૪૮ નિસિહી ભાંગવી નહીં. ૬૯ એટલાદિક મારવા નહીં ૪૯ છત્ર ધરાવે નહીં. ૭૦ પલાંઠીએ બેસવું નહીં. પર ખાસડા મૂકવા નહીં. ૭૧ ચાખડી પેરવી નહીં. ૫૧ શરમ મૂકવા નહીં. '૭૨ લાંબે પગે બેસવું નહીં.