________________
૩૧૪ હવે વિગલૈંદ્રિય જીવોનું આણુ કહે છે. વાસાણિ બાસાઉ, બિ ઈદિયાણ તિ ઈદિયાણું તુ; અરૂણ પન્ન દિણાઈ, ચઉરિંદીણું તુ ઢસ્માસં. ૩૪
અર્થ:-( બિદિયાણું બારસા વાસાણિ કે )બેંદ્રિય જીનું ઉત્કૃષ્ટથી બાર વર્ષનું આયુષ્ય હોય છે. ( તિઈદિયાણં તુ કે) ત્રદ્રય નું આયુષ્ય ( અઉણું પન્ન દિણઈ કે. ) ઉગણપચાસ દિવસનું હોય છે. અને (ચઉરિં. દીણું તુ કે) ચતુરિંદ્રિય જીવનું આયુષ્ય (ઈમ્બાસં કે છ મહિનાનું હોય છે. તેમ જ એ સર્વનું જઘન્યથી પૂર્વકતા અંતર્મુહૂર્તનું આયુષ્ય હેય છે. હવે એકિયજીનું ઉત્કૃષથી આયુ પ્રમાણુ કહે છે -
સુર નેરઇયાણ ઠિઈ, ઉોસા સાગરાણિ તિત્તીસ ચઉપયતિરિય મણસ્મા,તિનિયપલિઉવમાં હુંતિ. ૩૫ જલયર ઉર ભયગાણું પરમાઊ હોઈ પુખ્ય કડી; પખીણું પુણભણિક, અસંખ ભાગે અપલિયમ્સ. ૩૬
અર્થ –(સુર નેરઇયાણઠિઈ કેટ ) દેવ અને નારકીચેના આયુષ્યની સ્થિતી, (ઉોસા કેટ) ઉત્કૃષ્ટથી ( તિત્તીસ સાગરાણિ કે) તેત્રીશ સાગરોપમની હોય છે. એટલુ આયુષ્ય પાંચ અનુત્તર વિમાનના દેવેનું તથા સાતમી નરકના જીનું ઉત્કૃષ્ટથી જાણું લેવું. અને ચઉપય કે) ચતુષ્પદ એટલે ચાર પગવાલા (તિરિય કે તિર્યંચ જીવને તથા ભણસા કે૦) સર્વ પ્રકારના માણસનું ઉત્કૃષ્ટથી ( તિત્રિયપ લીઉવમા કેટ ) ત્રણ પાપમનું આયુષ્ય