SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ અથ કષાય જીતવા વિશે સદ્ ઉપદેશ. ( છંદ સવૈયા એકત્રીશા ) જેમન ચાહે કષાય જીતવા, તો કહું તે કર તરત ઉપાય; ઘણું મહાત્મા મુક્તિ હિતા, જેથી તે સુણજે ચિતલાય; ક્રોધ કહાડવા ક્ષમ્યા ધરજે, હરજે માન ધરી નરમાઈ; થશે સરળ તો માયા જાશે, લેભ જશે સંતોશે ભાઇ. રાગ જીત વૈરાગ્ય ધરીને, મિત્ર કરીને દેશ નિવાર; ટાળ વિકે મેહ, કામને ચીઅસૂચી મનમાં ધાર. છે દેખી અન્યને સુખી સર્વદા, ખુશીથતાં કહ્યું મત્સર જાય; સાધુપણે સંય જે પાલે, સલવિણ તે દૂર પલાય. છે મન તન વચન રહેવલી વાસ્યાં, ધારે ગુણિત્રણ ધરિધ્યાન; આલસને ઉધમથીકહાડી,વિરતપણે અવિરતી આણ. વદે ટેકરસિ તો સહુપાશિ, પરમતત્વ નિચે કરી જાણ સયગુરૂવાણી ભવિપ્રાણી, માનિશમન અમૃતરશે ખાણ. અથ કુગુરૂ વિષે. દેહરા. શ્યામ વાદ સહેલી થકી, કથન ધર્મનું જેહ, મર્મ ન જાણે છેતરે, છળ કરી કુગુરૂ તેહ. ૧૫ જમવું જુઓં મિષ્ટને, ગાન તાન ગુલતાન; ન્ય નિક્ષેપા શું લહે, મનમાં રહે મસ્તાન. જરા નથી જૈનની રીત એ, વાંચે શાસ્ત્ર વિચાર; શીખ સુણાવે અવરને, કુમતી નિજ ઘર સાર. 3
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy