________________
ર૫૫ કાજ કે. | શ્રી અરિહંત છે એ આંકણી. ત્રીશ અતિસય શોભતા, પ્રભુ બારગુણે ગુણવંત કૃપાલકે અડહિ સહસ લક્ષણ ભલા, ઉપગારી હે જિન દીન દયાલ કે. ૫ શ્રી. એ રો સમવસરણમાં ત્રિજગ ગુરૂ, ત્રિગડે ગઢ હો બેશી ગુણવંત કે; પાંત્રીશ વાણી ગુણભરી, દઈ દેશના હે પ્રતિબંધ કરંત કે. શ્રી. | ૩ | જે સાંભળતાં નીરમલી, મતિ થાયે હે સદ્ગતિ સુખકાર કે તુંમ પદપંકજ સેવતાં, ભવી પામે છે ભવજળનિધિ પાર કે. છે શ્રી ૪ ૫ તરણ તારણા જગદીશ્વરૂ, સેવકની હે પ્રભુ સુણ અરદાસ કે, રૂણાવંત કૃપા કરી, મુજ આપો હો શિવપુર સુખવાસ કે. છે. શ્રી. | પદેષ અઢાર રહીત પ્રભુ, મુજ મનમાં હે વસિયા જિન આજ કે, કહે ટેરસિંહ સહુ ફલ્યા, મન માન્યા હે વંછીત શુભ કાજ કે. 8 શ્રી ના ૬ . ઈતિ.
શ્રી સદધ સ્તુતિ,
( પ્રવચન પદને સેવીયે રે) એ દેશી. અષ્ટગુણે જે ભતાં રે, શ્રીસિધ્ધ રાજ મહારાજ; પ્રણમું તેહને ભાવથી રે, નિજ આતમ હિત કાજ. કીને સહી શ્રીસિધ્ધ પરશું રાગ. શ્રીસિધ્ધ પરશું રાગ મેં કી સહી, શ્રીસિદ્ધપદ છે એ આંકણી. અરિહંતે પણ માનીયા જ થિતિ તુમ સાડી અનંત; નિરમલ આત્મ સ્વરૂપમાં છે, જેયણ એક લેગત. | મેં કીને૦ ૨ અષ્ટ અરિદળ જીતીને જી, વસિયા શિવપુર ઠામ; પરમાતમ પરમેશ્વરા છે, અલખ નિરંજન નામ. મેં કીને 30 દરશન જ્ઞાન