________________
૨૪૪
શ્રી મુનિસુવૃતજિન ચત્ય વંદન. મુનિ સુવૃતજિન વીસમાં, વીસ ધનુષ તન શ્યામ; પદ્માવતી માતા કુખેં, જન્મ રાજહિ ગામ. / ૧ / સુમિત્ર ના સુત કચ ચિન, વરશ સહસ્ર ત્રિશ આય; સમત સિખર કહે શ્યામજી, શિવરમણી સુખપાય. / ૨ /
શ્રી મુનિસુવૃતજિન સ્તવનં.
( પાંડવ પાંચે વાંદતા) એ દેશી. મુનિ સુવૃતજિન વંદતાં, અતિ ઉલસિત તન મન થાય રે, વદન અનોપમ નિરખતાં, માહરા ભવ ભવના દુ:ખ જાય રે. માહરા ભવ ભવના દુઃખ જાય, જગત ગુરૂ જાગતે; I સુખ કંદરે સુખકંધ અમંદ, આણંદ પરમ ગુરૂ જાગત. છે સુ છે એ આંકણું. ૧ નિશિદિન સૂતાં જાગતાં, હઈડાથી નરહે દૂર રે, જવ ઉપકાર સંભારી, તવ ઉપજે આનંદ પૂર રે—તવ છે જ૦ | સુ૦ મે ૨ પ્રભુ ઉપકાર ગુણે ભયે, મન અવગુણ એક ન સમાય રે, ગુણ ગણ અનુબંધી હુઆ, તે તો અક્ષ્ય ભાવ કહાય રે–તે તે છે જ૦ | સુ છે 3 છે અક્ષય પદ દિયે પ્રેમજે, પ્રભુને તે અનુભવ રૂપ રે; અક્ષર સ્વર ગોચર નહીં, એ તે અકલ અમાત્ર અરૂ૫ રે–એતો છે જ ને સુ છે ૪ | અક્ષર ડા ગુણ ઘણા, સજજનને તે ન લખાય રે; વાચક યશ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય રે–પણ છે જ છે સુ છે ૫ છે