________________
૨૦૦
શુ માહ્યે સુણે; અલગી મેલી ઊધને, ખાલીજો ખૂણે. આ॰ । ૧૦ । મારૂં' તારૂ નવિ કરે, સહુથી રહે ન્યારી; ણે એહિનાણે આલખ્યા, પ્રભુ તેહેને પ્યારા. ૫ આ૦ ॥ ૧૧ ।। શુદ્ધદાયે સિદ્દતે મલે એકાંતે; ઉયરલ ક આતમા, તા ભાંગે ત્રાંતે. ॥ આ૦ ૫ ૧૨ ! ઇતિ. અથ નાકરવાલીની સઝાય.
ચાલ. ॥ એકનારી રે ધર્મ તણે ધુરિ જાણિયેં, તસ મહિમા રે, મનરÄ વખાણ્યું; તેવુ નારી રે આપણું મન આણિયેં, ષટર્સની રૅ તે પણ સલે માનીચે, ॥ ૧ ॥ ત્રુટક । માનિયે પણ નારી ડી, નહિં કૂંડી તેવલી; કરકમલ કીજે કાજ સીઝે, ધ્યાન ધરિયે મન લી; ત્રિભુવન સાઢું રૂપ માઢે, દેવ દાનવ કર ચડી; નેાકરવાલી મુહપત્તીને, આદિપુરુષે આદરી. ॥ ૨ ॥ ચાલ ૫ જિનશાસન રે કરવાલી સહુ કહે, પરશાસની રે જપમાલી કહિ સવિ ગ્રહે; તુરકાણે રે તસખી બેલે મન રુલી, અક્ષમાલા રે નામ કહિયે ચાથું વલી. ૫ ૩ ૫ ત્રૂટક ! તરે નામ લીકે કાજ સીઝે... લેક પ્યૂઝે અતિ ઘણાં, દરસણ દીઠે દુ:ખ નીચે પાપ જાયે ભવ તણાં; હિર હર પુરંદર સકલ મુનિવર હાથે રૂડી દીસ એ, નાકરવાલી હાથ લેતાં, દેવ દાનવ તૂસ એ, ૫ ૪ ૫ ચાલ ! એક શાહે રે મૂરતિ મેાહનવેલડી, શાહામણી રે ચતુરપણે તે ગુણે ચડી; દાય ચાપન રે મલી કરી અષ્ટાત્તરી, ધ્યાન ધરિયે રે તિરયે ભવ સાયર વલી. ॥ ૫ ॥ છૂટક ! સંસાર તરિયે ધ્યાન ધરિયે તરિયે ભવસાયર