________________
૨. રાતા રણમલ
જલ કરિ
મ .
૨૦૫ મારગવેહેતે રેનિત પ્રર્તિ જોતાં લગન હજાર દેશ વિદેશ સધાય રે, તેનાર એણે સંસાર રે, જાતાં જમ દરબાર રે, નવે વાર કુવાર રે. સે. ૪. નારાયણ પુરિ દ્વારિકાં, બળતી મેલી નિરાશ રે, રતા રણમાં તે એકલા નાઠા દેવ આકાશ રે,
ક્યાં તરૂ છાયા અવાશ રે, જલ જલ કરિ ગયે શાસ રે, બલભદ્ર સરોવર પાસ રે, સુણિ પાંડવ શિવ વાસ રે. સે. એ પછે રાજ ગાજીને બેલતા, કરતા હુકમ હેરાન રે, પિયા અગ્નિમાં એકલા કાયા રાખ સમાન રે, બ્રહ્મદત્ત નર્ક પ્રયાણ રે, એ રિધિ અસ્થિર નિદાન રે, જેવું પીપળ પાન રે, મધરે જુઠ ગુમાન છે. તે સેટ ૬ વાલેસર વિના એકઘડી, નવિ શેહાતું લગાર રે, તેવિના જનમારો વહી ગયે નહિં કાગલ સમાચાર રે, નહિં કોઈ કેઈનો સંસાર રે, સ્વારથીઓ પરિવાર રે, માતા મરૂદેવી સાર રે, પિતા મેક્ષ મુઝાર રે; સેટ | ૭ | માતા પિતા સુત બાંધવા, અધિકે રાગ વિચાર રે, નારી અસારી રે ચિત્તમાં વાંછે વિષય ગમાર રે, જુઓ સુરીલંતા જે નાર રે, વિખ દેતી ભરતાર રે, નૃપ જિન ધર્મ આધાર રે, સજ્જન નેહ નિવાર રે. સેએ ૮ ૫ હસિ હસિ દેતા રે તાળિઓ, સજા કુમની સાર રે, તે નર અને માટી થયા લેક ચણે ધરબાર રે, ધડતાં પાત્ર કુંભાર રે, એવું જાણું અસાર રે, છાંડ વિષય વિકાર રે, ધન તેહને અવતાર છે. જે સેવ છે
થાવરચા સુત શિવ વર્યા, વળી એલાચી કુમાર રે, બિગ બિગ વિષયા રે જીવાડી વૈરાગ રસાલ રે, મેલી મેહ