________________
૧૯૪ લેક વિરૂદ્ધ નીવાર, જગત વડે વ્યવહારી, સુણજે સજજનો જી. છે એ આંકણી.. ૧ મુરખ બાલક યાચક વસની, કારૂને વલી નારૂ જી; જે સંસારે સદા સુખ વિંછો, ચેરની સંગત વારૂ. છે સુ છે વેશ્યા સાથે વણજ નકરીયે, નીચસું નેહ નધરી છે; ખાપણ આવે ઘર ધન જોવે, જીવીતને પરહરીયે. . સુ છે ર ને કામ વિના પરધર નવિ જઈ, આલે ગાલ નદી જે જી; બલીઆ સાથે બાથ ન ભરીયે, કુટુંબ કલ્ડ નવી કીજે. ! મુત્ર ૪ ૫ દુસમન વલી પરનારી સાથે, તજજે ચાલ એકાંતેજી, માતા બેનનું મારગ જાતાં, વાત ન કરીયે રાત. સુ પ . રાજ રમણી ઘરનું સની, વિશવાસે નહિ રહી છે, માત પિતા ગુરૂવિના બીજાને, ગુપત વાત નકહી. સુ ૬ અણજાણ્યાસું ગામ નજઈએ ઝાડતલે નવિ વસી જી; હાથી ધેડા ગાડી જતાં, દુરજનથી દરે ખસીએ. છે સુક૭ રમત કરતાં રીસન કરી, ભય મારગ નવિ જઈયે જી; બે જણ વાત કરે જ્યાં છાની, ત્યાં ઉભા નવિ રઈ છે સુ છે ૮ ! હુંકારા વિણ વાત ન કરીયે, ઇચ્છા વિના નવિ જમીયે જી; ધનવિદ્યાનું મદ પરિહરીચું નમતા સાથે નમીયે. સુ છે ૮ + મુરખ જોગી રાજા પંડિત, હાંસી કરી નવિ હસી જી હાથી વાઘ સરપ નર વઢતાં, દેખીને દૂર ખસી. ને સુ | ૧૦ || કુઆકાંઠે હસી નકરી, કેફ કરી નવિ ભમી જી વરો ન કરી ઘર વેચીને, ગટડે નવિ રમી. X સુત્ર ! ૧૧