________________
વિમલ વસીમેં. વિ. ૧ જાત્રા નવાણું એમ કરિચે, છે ભવ ભવ પાતકડાં હરિયે, તીરથવિના કહે કેમ તરિયે. વિક છે ૧૧ છે હંસ મયૂર છણે ઠામેં, ચકવા શુક પિક પરિ
મે, દર્શને દેવગતિ પામે. એ વિશે ૧૨ શેત્રુંજી નદી નાઈ, કષ્ટ સુર સાન્નિધ્ય દાઈ, પણ સય ચાપ ગુહા ઠાઈ. | વિ૦ મે ૧૩ છે રતમય પડિમા પૂજે, તેનાં પાતિકડાં ધૂજ, તે નર સિઝે ભવ ત્રીજે, વિ૧૪ા સાસગિરિરાયણ પગલાં, ચોમુખ આદે ચત્ય ભલાં, શ્રીશુભ વીર નમે સઘલાં. ૫ વિ૦ ૫ ૧૫ છે ઇતિ.
અથ શ્રી ક્ષમા છત્રીસી પ્રારંભ આદર છવ ક્ષમાગુણ આદર, મકરીસ રાગનેષ છે; સમતા શિવસુખ પામીજે, ક્રોધે કુગતિ વિશેષ છે. તે આ૦ | ૧ | સમતાયે સંજમ સાર સુણી જં, કલ્પસૂત્રની સાંખે છે, કોર્ષે પૂર્વ કેડી ચારિત્ર બાલે, ભગવંત એણે પરે ભાંખે છે. તે આ૦ મે ૨ કુણા કુણુ જીવ તયા ઉપસમથી, સાંભલજે દ્રષ્ટાંત છે; કુણ કુણ જીવ ભમ્યા ભવ માંહે, ક્રોધ તણું વિરતંત છે. તે આ૦ | ૩ / સોમલ સસરે શીસ પ્રજા, બાંધી માટીની પાલ જી; ગજસુકુમાલ ક્ષમા મન ધરત, મુક્તિ ગ તતકાલ છે. તે આ છે જોકલવાલુએ સાધુ કહા, કીધે ક્રોધ અપાર છે; કાણીકનેં ગણિકા વસ પડીઓ, રડવડીયો સંસાર છે. આ પણે સેવનકાર કરી અતિ વેદન, વાંધણું વિટ શિસ જી; મેતારજરૂપી મુખ્ત હિતે, ઉપસમ એહ જગીસ જી.