SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ અથ પદ. કેઉ કાજ આવે રે દુનિયાકે લેકે; કેઉ કાજ ન આવે. એ જૂઠી બાતકા આનિ ભરોસા પીછેહેં પિસ્તાવે રે. છે ૬૦ ૧ છે મતલબકી સબ મિલિ શે લોકાઈ બહેતહિ રંગ બનાવે છે. આ દુ ૨ અપ અપના અર્ય નદેખે સેત, પલકમેં પીઠ ફિરાવે રે. . ૬૦ છે 3 છે બાજીગરકી બાજી જેસા અજબ દિમાક દિખાવે રે છે ૬૦ છે જ દેખે દુનિયાં સકલ ખીલી; યુંહીં મન લલચાવે રે. . ૬૦ મેપ જિને જાન્યા તિને આપ પિછાન્યા, બે ખબરી દુઃખ પાવે છે. છે ૬૦ + ૬ છે હંસ સયાને એક સાંઈનું ઠર; કાયકં ચિત્ત ન લાવે રે છે ૬૦ + ૭ | ઇતિ. અથ શ્રી અનંતજિન સ્તવન, . (સાબરમતી આવી છે ભરપૂર છે ) એ દેશી. સુજસા નંદન જગદાનંદન નાથજે, નેહેરે નવ રંગે નિત નિત ભેટીયું રે લે, ભેટયાથી શુંથાએ મેરી સહીઓ જો, ભવ ભવનાં પાતિકડાં અલગાં મેટીયે રે લે. છે ૧ સુંદર સાડી પહેરી ચરણ ચીર જે, આવોને ચેવટડે જિન ગુણ ગાઇ રે લે; જિન ગુણ ગાએ શું થાય મેરી બહેની છે, પરભવ રે સુર પદવી સુંદર પામીમેં રે લે. ૨ સહયર ટેલી ભલી પરીગલ ભાવેં જે, ગાવે રે ગુણવંતી હૈયડે ગહ ગહી રેલે, જ્ય જગનાયક શિવ સુખદાયક દેવ જો, લાયક રે તુજ સરિખે જગમાં કે નહી રે લે. એ ૩ પરમ નિરંજન નિર્જિત ભય ભગવંત છે, 16
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy