________________
૧૭૬
બાદ તમારે
- ૧
માંગી
+ ૨ ! સાહેબ તે સાચો રે જગમાં જાયેં, સેવકની જે સેહે સવારે કાજ જે એહવે રે આચરણે કેમ કરીને રહું, બિરૂદ તમારો તારણ તરણ જિહાજ જો. . પ્રી | ૩ | તારકતા તુજ માંહે રે શ્રવણે સાંભલી, તે ભણી હું આ છું દીનદયાલ ; તુજ કરૂણાની લેહેરે રે મુજ કારજ શરે, શુંઘણુ કહીયેં જાણ આગલ કૃપાલ જે. પ્રી છે કે કરૂણાદિક કીધી રે સેવક ઉપરે, ભવ ભય ભાવડ ભાંગી ભક્તિ પ્રશન્ન જે મન વંછિત ફલિઆ રેજિન આલંબને, કરજેડી ને મેહન કહે મનરંગ . . . પ ઈતિ.
અથ શ્રી રૂષભજન સ્તવન, જ જ નાયક જગગુરૂ રે, આદિશ્વર જિનરાય, તુજ મુખ દેખી સાહેબા, મુજ આનંદ અંગ નમાય. રૂષભ દેવ તું મારો મહારાજ, તારો દર્શન દાઠમેં આજ; પ્રભુ મુજ સીધા વંછિત કાજ. એ રૂષભ એ આંકણી લો આંખડી કમલની પાંખડીરે, જાણીચું અમીરસ કંદ, નિદિન મુખડું દીપતું, જાણે નયન ચકેરા ચંદ. રૂષભ૦ મે ૨ એ મૂરતિ જિનાજીની મેહની રે, સાચી મેહન વેલ, મનના મનોરથ પૂરતી, જાણે ક૯પતરૂની વેલ. રૂષભવ છે 3 છે એકણ જીભે તાહેરારે, ગુણ તાં ન કહેવાય; જેમ ગંગા રજકણ તણી, કહે કેણી પરે સંખ્યા થાય. રૂષભ૦ કે ૪ શેત્રુજા ગિરિને રાજિયો રે નાભીરાયા કુલચંદ, કેસરવિમલ એમ વીનવે, પ્રભુ દર્શન સુખકંદરે રૂષભ છે પા ઈતિ.