________________
૧૪૬ જે, ખાસી રાતને અંતરે પ્રભુને સંહયારે જે માહણ સુપનાં જાણે ત્રિશલા હરીનેં લીધ જે, ત્રિશલા દેખી ચૌદ સુપન મનમાં ધારે છે. તે ૫ I ગજ વૃષભ અને સિંહ લક્ષ્મી ફૂલની માલ જે, ચંદો સૂરજ વિજ કુંભ પદ્મ સરોવર જે, સાગરને દેવ વિમાન જ રતની રાશ જે, ચદમે સુપને દેખી અગ્ની મનોહરે જ. અદા શુભ સુપનાં દેખી હરખી ત્રિશલા નાર છે, પરભાતે ઉઠીને પીઉં આગલ કહે છે તે સાંભલી દિલમાં રાય સિદ્ધારર્થી નેહ , સુપન પાઠક તેડીને પૂછી ફલ લહે રેજે. ગી તુમ હૈસે રાજ અરથનેં સુત સુખ ભોગ જો,સુણી ત્રિશલા દેવી સુખે ગર્ભ પેષણ કરેરે છે; તવ માતા હે પ્રભુજી રહ્યાં લીન છે, તે જાણીને ત્રિશલા દુઃખ દિલમાં ધરેરે છે. | ૮ | મેં કીધાં પાપ અઘેર ભ ભવ જેહ જ, દેવ અટારો દેવી દેખી નવી સકે રે ; મુઝ ગર્ભ હો જે કિમ પામુ હવે તેહ જે, રાંક તણે ઘર રસ ચિંતામણિ કિમ ટકે રે . ૯ ! પ્રભુજીયે જાણી તત ક્ષિણ દુખની વાત જે મેહવિટંબન જાલિમ જગમાં જેલહું રે જે; જુઓ દીઠાવિણ પણ એવડે લાગે મોહ જે,નજરે બાંધ્યા પ્રેમનું કારણ શું કહું રેજે. ૧ થી પ્રભુ ગર્મ થકી હવે અભિગ્રહ લીધે એહ છે, માત પિતા જીવતા સંયમ લેશું નહીરે જે; એમ કરુણાં આણી તુરત હલાવ્યું અંગ છે, માતાને મન ઊપને હર્ષ ધણુ સહી રે . તે ૧૧ / અહે ભાગ્ય અમારું જાગ્યું સહીઅર આજ જે, ગર્મ અમારું હાલ્યું સહુ ચિંતા ગઈ રેજે; એમ સુખભર રહેતા પૂરણ હુયા નવ