________________
૧૪૪ જિમ નિરમલ સમકિત થાય છે; અષ્ટ મહાસિદ્ધિ સંપજે રે જે, વલી પાતિક દૂર પલાય જ. એ ચ૦ મે ૨ એ ઉજલી છઠ આસાઢની જે, વેગે ઉત્તરા ફાલગુની સાર; પુષ્કુત્તર સુવિમાનથી જ, એવી કુખે લીયે અવતાર જો. ચા3 દેવાનંદ તિણું રાયણીયે જે, સૂતાં સુપન લહ્યાં દશચાર જે; ફલ પૂછે નિજ મંતને રે જે, કહે રૂષભદત્ત મન ધારજે. છે ચ૦ છે ૪ ભેગ અરથ સુખ પામશું જે, તમેં લહેસે. પુત્ર રતન છે; દેવાનંદા તે સાંભળી જે કીધે મનમાં હતા વચન જે. ચોપા સંસારિક સુખ ભોગવે છે, સણો અચરિજ હુ તિણિ વાર જ સુધર્મ ઈદ્ર તિહાં કર્યું છે, જોઈ અવાધ તેણે અનુસાર જે. ચ૦ છે ૬ ચરમ જિસર ઊપનાં જે, દેખી હર ઈદ્ર મહારાજ જે; સાત આઠ પગ સાહસે જઈ જે, એમ વંદન કરે શુભ સાજજે. ચ૦ છે પણ શક્રસ્તવ વિધશું કરી, ફેરી બેઠે સિંહાસન જમ જે; મન વિમાસણમાં પડ્યા, ચિત ચિંતવે સરપતિ તાંમા. + ચ૦ મે ૮ જિન ચક્રી હરિ રામજી, અંતપંત માહણ કુલે જોય જે આવ્યા નહીં નહીં આવશે જે, એ તો ઉગભગ રાજકુલે હેય જ.ચ૦ છે જે અંતિમ નિર્ણસર આવીઆ જે, એ માહણ કુલમાં જેણે જે એતો અચ્છેરા ભૂત છે, થયું હુંડાઅવસર્પિણ તેણજે. મેં ચ ૧૦ કાલ અનંત જાતે થકે જા,એહવા દશ અચ્છેરા થાયઈણિ અવસર્પિણમાં થયા, તે કહી જે ચિત લાયો. એ ચ૦ મે ૧૨ગર્ભહરણ ઉપસર્ગને જો, મૂલ રૂપે આવ્યા રવી ચંદજી; નિષ્કલ