________________
૧૩૩
કિત પુષ્ટ હૈ। લાલ. ॥ ન॰ ॥ ૬ ॥ જસવંત જિને દ્રસુ સાંખે; ભવિ સિદ્ધ્ ચક્રના ગુણ ભાખે u તે જ્ઞાન વિને રસ ચાખે હૈ। લાલ. ૫ ન૦૫ ૮૫ ઇતિ.
แ
અથ ૪ સ્તવન.
( જગ જીવન જગ વાલા. ) એ દેશી.
શ્રીસિદ્ધ ચક્ર આરાધીયે. ॥ શિવસુખ કુલ સહકાર લાલરે; જ્ઞાનાદિક ત્રણ રલનું, તેજ ચઢાવણુ હાર લાલરે. ॥ શ્રીસિ ॥ ૧ ॥ ગૌતમ પૂછે તે કહ્યા, વીર જિષ્ણું વિચાર લાલરે.; નવપદ્ મંત્ર આરાધતાં, કુલ લડે ભવિક અપાર લાલરે. ॥ ॥ શ્રીસિ॰ ।।૨ા ધર્મ રથના ચાર ચક્ર છે; ઉપરામને સુવિવેક લાલરે; સવર ત્રીજે જાણીયે, ચાથા સિદ્ધ ચક્ર છેક લાલ રે. ॥ શ્રીસિ॰ ॥ ૩ ॥ ચક્રી ચક્ર રયણને ખલે, સાથે સયલ છ ખંડ લાલરે; તિમ સિદ્ધ ચક્ર પ્રભાવથી, તેજ પ્રતાપ અખંડ લાલ હૈ. ।। શ્રીસિ॰ ।। ૪ । મયણાંને શ્રીપાલ છ, જપતાં હુકલ લીધે લાલરે; ગુણ જસવંત જિનેદ્રનાં, જ્ઞાનવિના પ્રસિદ્ધ લાલ રે. ॥ શ્રીસિદ્ધ્॰ ॥ ૫ ॥ ઇતિ. ॥ ૬ ॥
અથ સસમસ્તવન,
(ચિ'તામણુ સ્થામી સાચા સાહિબ મેરા. ) એ દેશી. આરાહે। પ્રાણી સાચી નવપદ સેવા.૫ એટેક, નવિવિધ આપે નવપદ સેવે; ઇમભાંખે શ્રીજીન દેવા. ॥ આ ॰ ॥ ૧ ॥ શ્રીસિÇચક્ર ધરા નિતદિલમે'; જૈસે ગજ મન રેવા. ||આ॰ || ૦ ૨ અરિતાદિક એક પદ્મ જપતાં; હાંરે લહીયે સુખ સદૈવા. ॥ આ ૦ ૫ ૩ ૫ સમુદિત જપતાં ક્રિમકરી નકરે; સુર