SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ ॥ જૉઈ. " सर्व मंगल मांगल्यं, सर्वकल्याणकारणं; ॥ प्रधानं सर्वधर्माणां, जैनं जयति शासनं. ॥ અથ ગણધર સ્તવન પ્રારંભઃ એકાદશ ગણધરનાં નામ, પ્રહ ઉઠીને કરૂ પ્રણામ; ઇંદ્ર ભૂતિ પહેલા તે જાણ, અગ્નિભૂતિ બીજો ગુણખાણું. ॥ ૧॥ વાયુભૂતિ ત્રીજો જગસાર, ગણધર ચાથા વ્યક્ત ઉદાર; શાસનપતિ સુધર્મ સાર, મડીતનામે છઢાધાર. ॥ ૨ ॥ ભૈર્ય પુત્ર તે સાતમા જેહ; અપિત અષ્ટમ ગુણગેડુ ॥ મુનિવર માંહે જે પરધાન, અચલ ભ્રાત નવમે એ નામ. ॥ ૩ ॥ નામયકી હાય કાડી કલ્યાણુ, શમા મેતારજ અવિરલવાણ; એકાદશમા પ્રભાસ કહેવાય, સુખસ પતિ જસ નામે થાય. ॥ ૪ ॥ ગાયા વીર તણા ગણધાર, ગુણ મણિ રયણ તણા ભંડાર, ઉત્તમ વિજયગુરુના શીષ્ય, રક્ષ વિજય વદે નિસશિ. ।। ૫ ।। ઇતિ. અથ શોલ સતીની સઝાય પ્રારંભ... ચોપાઇ. સરસતી માતા પ્રણમુ મુદ્દા, તુ તૂટી આપે સંપદા, શેલ સતીનાં લીજે નામ, જેમ મનવાંછિત સિક્રે કામ. ।। ૧ । બ્રાહ્મી સુંદરી સુલસા સતી, જપતાં પાતિક ન રહે રતી; કૈાશલ્યા કુંતી સતી સાર, પ્રભાવતી નામે જયકાર ાર ! ભગવતી શીલવતી ભય હરે, સુખસપત્તિ પદ્મા
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy