SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ - વર્ગ ૧ઃ ઘટનાઓની સલવાર સુચી . ૮૭૧ (૧૭૩૯) ના માહ સુદ ૬ ને બુધવારે શ્રી જિન રિએ કલકતાના બડા બજારમાં આવેલી તુલપટ્ટીના શ્રી શાંતિનાથ મંદિરની પ્રતિ કરી : ૪૯૬ -૧૮૭૫ ને વૈશાખ સુદિ ૧૦ ને શુક્રવારના લેખવાળી છે જિન પાદુકાઓ, જે મિથિલામાં હતી તે ભાગલપુરના જૈન હિમાં પધરાવવામાં આવી : ૪૮૪ -માં શ્રી સ્વાલિયર-કાશ્કરના શરાફ બજારમાં ચિંતા મણિ પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું : ૪૧૭ ૧૮૭૭ માં બાબુ છાનજી લખનોવાળાએ રત્નપુરીના જિના જહાર કરાવ્યે : ૪૩૪ –ની સાલના લેખવાળી ચરણપાદુકાઓ અયોધ્યાના જિનમારમાં છે : ૪૬૮ ૧૮૬૦ ના એક લેખ નગદના જૈન મંદિરમાં રહેલા એક ખંભ ઉપર છે : ૩૩૬ . ૧૮૮૦-૧૮૯૦ માં શાજિનચંદરએ દિકકીમાં ચતુમાંસ કર્યઃ ૩૫૪ ૧૮૮ નો લેખ રામમાં આવેલા બાબા સાહેબના નામે ઓળખાતા જિનાલયમાં છે : ૩૧૫ ૧૮૮૬ માં બેલસામાં શ્રી શ્રીમુનિસુવતવામીનું મંદિર બંધાવ્યું : ૩૨૭. '૧૮૮૮ ના માગશર સુદ ૫ને સેમવારને લેખ પટણામાં આવેલા ગુલબજારના કમલમાં બનેલી દેરીની બારસાખ ઉપર છે : ૪૭૯ -નો લેખ લખનૌના કારગંજ દાદાવાડીમાં આવેલા શ્રી આદિનાથના મંદિરના મીનાયક ઉપર છે : ૪૧૮ -૧૮૯૧ ની સાલની પુપિકા ડેરાણાજીખાનના હસ્તલિખિત બંદરમાં રહેલી કપ’ અને ‘કાલકકથા” નામક પોથીમાં છે : ૩૬૭ ૧૮૯ર લગભગમ રતલામમાં ગૂગરિયાના મંદિરથી ઓળખાતું જિનાલય શ્રીસંઘે બંધાવ્યું : ૩૧૫ ૧૮૯૩ ના લેખવાળા શ્રી પાર્શ્વનાથ ભવની મુર્તિ રતલામમાં શ્રીમતીલાલજીના મંદિરની છત્રીમાં છે ઃ ૩૧૫ ૧૮૯૯ ના શિલાલેખ ગરપુરના શ્રી આદિનાથ જિનાલયની કેટલીક પ્રતિમાઓ ઉપર છે. : ૩૪૬ –માં માં વગરના શ્રી સુપાર્શ્વનાથ મંદિરની ધાતુપ્રતિમાનો પત્તો લાગતાં, તેની પ્રતિકાર કરવામાં આવી : ૩૩૧ ૧૯ મી સદીમાં ચિત્તોમાં બે-ત્રણ જિનમંદિરો નવાં બન્યાં છે : ૩૪૧ –મી સદીના શ્રી અમૃતધર્મગણિએ રાજગૃહ તીર્થને મહિમા વર્ણવ્યું છે : ૪૫૪ -૧૯૦૦ માં લખનૌના સેનીલામાં આવેલું ચીચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર બાંધવામાં આવ્યું : ૪૧૯ -માં લખનૌમાં આવેલા બેરલાનું શ્રી શાંતિનાથ- ભગવાનનું મંદિર બાંધવામાં આવ્યું : ૪૧૮ -લગભગમાં હસ્તિનાપુરના જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો : ૪૬૫ ૧૯૧ ને લેખ રતલામમાં આવેલા યતિ ખૂબચંદજીના ઘર દેરાસરમાં છે : ૩૧૪ ૧૯૦૩ માં તાલનપુરના શ્રી આદિનાથ જિનાલયને કર્ણોદ્ધાર થયો : ૩૨૦ નો લેખ હુબલીમાં કંચગાર ગલીમાં આવેલા શ્રી અજિતનાથના મંદિરના મૂળનાયક ઉપર છે : ૩૮૬ ૧૯૦૪ માં શ્રીદેવેન્દ્રસૂરિએ બડેદાના જિનાલયના મૂહનાની ફરી પ્રતિકાર કરી : ૩૪૫ ૧૯૯૮ નો લેખ ડુંગરપુરના શ્રી શાંતિજિનાલયના મૂહનાની પ્રાંતમાં ઉપર છે : ૩૪૬ ૧૯૧૦ માં પાવાપુરીના ગા—મંદિરમાં શ્રીદેવર્ધિગણિ ક્ષમાશ્રમણની પીળા આરસની મૂર્તિ શ્રીમહેરિએ પ્રતિષ્ઠિત કરીઃ૪૫૧ સાલને લેખ બિહારશરીફમાં આવેલા લાલબાગના શ્રી આદિનાથ મંદિરના મૂળનાયક ઉપર છે : ૪૭૪ ૧૯૧૨ લગભગમાં લખનૌને સતધર બહારનલામાં આવેલા શ્રેયાંસનાથનું મંદિર શેઠ ઇંદરચંદજી ખેમચંદજીએ બંધાવ્યું : ૪૧૯ ૧૯૧૫ માં ડુંગરપુરનું શ્રીમહાવીર મંદિર બાંધવામાં આવ્યુંઃ ૩૪૬ ૧૯૧૬ માં લુધીઆનામાં પૂજ્ય મહેતાળ ઋષિએ શ્રીસુપાર્શ્વનાથ ભ૦નું મંદિર બંધાવ્યું : ૩૬૯ –માં તાલનપુરના એક ખેતરમાંથી ૨૫ જિનમતિઓ મળી હતી : ૩૨૦ ૧૯૧૯ માં લાહોરના દેરાસરમાં વચ્ચોવચ દીવાલ ચણી લઈને અડધું મંદિર દિગંબર ભાઈઓને સુપ્રત કરવામાં આવ્યું : ૩૫૯ ૧૯૨૧ નો લેખ જોરમાં બુધવાર પેટમાં આવેલા શ્રીઅમી. ઝરા પાર્શ્વનાથના મંદિરના મુળનાયક ઉપર છે:૩૮૦ ૧૯૨૩ માં કલકત્તામાં શામબજારના માણેકલામાં આવેલું શ્રી શીતલનાથ ભગવાનનું કાચનું મંદિર રાવ બ૦ બાબુ બટીદાસે બંધાવી પ્રતિતિ કરાવ્યું : ૪૯૭ ૧૯૩૪ ના મહા વદિ ૫ ને આધારને લેખ ગુણુયાના જિનાલયમાં છે : ૪૪ -માં એક સુખલાલજી ઝવેરીએ કલકત્તાના રામબજારના માણેલામાં આવેલું શ્રીમહાવીરસ્વામીનું મંદિર બંધાવ્યું : ૪૯૭ ન લેખ લખનૌના બરનાલામાં આવેલા મહાવીરસ્વામીના મંદિરના મૂળનાયક ઉપર છે : ૪૧૮
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy