________________
૪૩
- જૈન તીર્થ સર્વસંગ્રહ –સિદ્ધને નમસ્કાર ભા વર્ષના હેમંતના ત્રીજા માસમાં ૧૦મા દિવસે કટિયગણ, સ્થાનીય કુલ અને વજન શાખાના આર્ય તરિકની આજ્ઞાથી એકડલની સ્ત્રી, શિવશિરીની પુત્રવધૂ ગ્રહમિત્રની પુત્રી ગ્રહપલાએ આપેલી (કરાવેલી).
ઉપર્યુક્ત લેખની ત્રણ અસમાન પંક્તિઓ છે. પ્રથમ પંક્તિની ગાદીની ધાર ઉપર અને બીજી પંક્તિઓના પદ્મ (વિકસિત પ ઉપર મૂકેલી ગાદી પર ઊભી મૂર્તિની) ઉપર છેતરેલી છે. પાદની મધ્યમાં બે પંક્તિમાં આ પ્રમાણે લેખ છે –
“આર્ય સમરસ પિરિનિ !”
–આર્ય અધમની સ્ત્રી શિષ્યા. ૩. કુશાન સંવત્ ૪૮ની સાલની શ્રીસંભવનાથની એક મૂર્તિ લખની મ્યુઝિયમમાં છે. આ મૂર્તિને હાથ અને મસ્તક ખંડિત છે, પદ્માસનસ્થ ધ્યાન મુદ્રામાં અવસ્થિત છે. તેની ગાદી નીચે સિહની આકૃતિ દર્શાવી છે. મધ્યમાં ત્રિરત્નનું ચિહ્ન છે અને તેની નીચે બે નાનાં ચકો આલેખ્યાં છે. એક તરફ પુરુષ અને એક તરફ સ્ત્રીની આકૃતિઓ છે. તેમના હાથમાં પુષ્પ અને ચકે છે. તેની નીચે આ પ્રકારે લેખ :
___" महाराजस्य हुविष्कस्य संवचरे ४०८ ३० २ दि० १०७ एतस्य पुवायं कोटिये [गणे] बमदासीये कुळे पंचनगरिये शाखाये धुजवलस्य शिशिनिये धुजशिरिये निवतना वुधुकस्य वधुये शवत्रन (?) पोत्रिये यशाये दन संभवस्य प्रोतिमा प्रतिस्थापिता ॥"
–મહારાજ હવિષ્કના ૪૮મા વર્ષે વર્ષાઋતુના બીજા માસમાં ૧૭મા દિવસે શવત્રનની પૌત્રી અને બુધની વધુ ચશાએ કેદ્રિય ગણુ બ્રહ્મદાસીય કુલ અને વજનાગરી શાખાની ધજવલની શિષ્યા પુજશિરિની આજ્ઞાથી સંભવનાથની મૂર્તિને સ્થાપના કરી.
૪. કુશાન સંવત્ ૫૮ની મૂર્તિ પરને લેખ:
" सिद्धं नम सर[स]तम महरजस्य हुवष्कस्य संवसरे अष्टपनग्रस्य मस ३ दिवस २ एतस्याम् पुर्वायां पे (३) गणे आर्य चेटिये कुले રિતમાથિયાતો ................ વારી જિન િરિાશાન........નાકનો નમ્ |
–સિદ્ધને નમસ્કાર. સરસતમ મહારાજ હવિષ્કના ૫૦મા વર્ષે ઉનાળાના ૩ માસમાં બીજે દિવસે ગણુ આર્ય ચેટિયકુલ અને હરિમાલક (હરિતમાલગધિ) શાખાના વાચક હગિનદી (ભગનંદિ?)ના શિષ્ય નાગસેન(?)નું દાન.
૫. કુશાન સંવત્ ૭૧ની મથુરાની એક જૈન મૂર્તિ છે, તેની જંઘા અને કમરને ભાગ જ બચેલે છે. મૂર્તિની પાછળના સમરસ સ્તંભના ભાગ ઉપર આ પ્રકારે લેખ છે:" सम० ७०१ व० १ वि० १०५ एतये पुवये हय्यि(?) मुनशिमिता(द) ये(?) मिनिरव सुपोति धितु हेमदेवस्य ॥"
–૭૧મા વર્ષે વર્ષના પ્રથમ માસમાં ૧૫મા દિવસે હેમદેવની મિનિરવની બેનની પુત્રીની પુત્રી....મુનાશિમિતાની...
૬. કુશાન સંવત ૭૪ની સાલની એક ચોમુખ જિનપ્રતિમા છે. એ મૂર્તિની દરેક બાજુએ થોડાક ભાગે ઉપસાવેલા છે. મધ્યમાં સ્તંભ છે અને તેના ઉપર ચકે છે. બંને બાજુએ ત્રણ-ત્રણ ભક્તો હાથ જોડીને ઊભેલા છે. મૂર્તિની ગાદીની ચારે બાજુએ લેખ છે. દરેક બાજુએ લેખની બબ્બે લીટીઓ છે, જેમાં થોડોક ભાગ ઘસાયેલો છે, તે લેખ આ પ્રકારે છે
"सं० ७०४ प्र० १ दि. ५ अयवरणतो गणतो कुलातो वजनकरितो शाखातो अयशीरकाती...........नधनस्य वाचकस्य શિરિન આર્ય રાશિ સેવ કુવન ધરાવે ..............સચે ”
–૭૪ની સાલમાં ઉનાળાના પ્રથમ માસમાં પાંચમે દિવસે દેવની પત્ની ધરપલાની,વારણગણુ-કુલ વજીનાગરી શાખા અને આશ્ચક (સંગ)તી નધન-વાચકની...શિષ્યા...દાસીની આજ્ઞાથી દાન.
૭. કુશાન સંવત્ ૮૦ની મથુરાની જૈનમૂર્તિ પરનો લેખ –