________________
દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રની મદિરાવલી
પૂર્વ કિનારાના પધ્રુવ રાજાએ ( ઈ. સ. ના ૪ થી ૧૦ સૈકામાં ) પણ જૈનધર્મ તરફ વળેલા હતા. એમની રાજધાની કાંચીમાં જૈનધર્મનું સ્થાન મુખ્ય હતું. પદ્મવરાજા મહેન્દ્રવર્મા જૈન હતા. તેને અપ્પર નામના સ ંતે શૈવધર્મ માં લીધેા. તે પછી એ રાજાએ કડ્ડલેારનું જૈન મંદિર તેાડી નાખી ચૈત્ર મંદિર ખાંધ્યું.૭
300
દક્ષિણ ભારતમાં શૈવધર્મની સાથેાસાથ વૈષ્ણવધર્મીને પણ પેાતાનું માથું ઊં’ચકવાની પ્રેરણા મળી. રામાનુજાચાર્યે ( સને ૧૦૫૦-૧૧૩૭ ) હાયસાલ બુદ્ધિદેવને પ્રભાવિત કરી પેાતાને શિષ્ય બનાવ્યે. તેણે જૈના પૈકી જેઓએ વૈષ્ણુવ ધર્મ સ્વીકારવાની ના પાડી તેમને ઘાણીએ ઘાલીને પીલાવી નાખ્યા.
ઈ. સ. ૧૩૬૮ના એક લેખથી જણાય છે કે, એ પછી પણ વૈષ્ણુવાએ જૈના ઉપર જુલમ ગુજાર્યાં હતા. એ લેખની વિગત એવી છે કે, વિજયનગરના રાજા ભુરાય પાસે જેનેએ એવી ધા નાખી કે વૈષ્ણવા તેમને પજવે છે આથી બુરાયે એવી આજ્ઞા કરી કે− પેાતાના રાજ્યમાં બધા ધર્મના લોકેને સમાનભાવે રહેવાની અને સૌને તપેાતાના ધ પાળવાની સંપૂર્ણ સ્વત ંત્રતા છે.' લેખમાં એમ પણ જણાવ્યું છે કે—શ્રવણબેલગોલામાં ગામદેશ્વરની પ્રતિમાને કાઈ ભ્રષ્ટ કરે નહિ એટલા માટે ત્યાં ૨૦ માણસેાને ચાકી પહેરે મૂકયો અને ખ ંડિત થયેલાં દેવાલયાના પુનરુદ્ધાર કરવાની
આજ્ઞા આપી.૯
આમ બ્રાહ્મણધમ ની ચડતીકળાના પરિણામે વૈષ્ણવ અને શૈવ સંપ્રદાય નવા સ્વરૂપે બળ પામ્યા અને અને સંપ્રદાયે જૈનધર્માંના ભયંકર શત્રુએ નિવડયા; જેમણે દક્ષિણ ભારતમાં જૈનધર્મ ઉપર પ્રચંડ પ્રડારા કર્યો. પરિણામે જૈનધર્મીના અનેક અનુયાયીએ એ ધમાં ભળી ગયા અને જૈન મ ંદિરના નાશ થયા, કાંતા જૈન મર્દિશ ખીજા ધર્માંનાં શિમાં પરિવર્તન પામ્યાં.
જૈન મદિરામાંથી પરિવર્તન પામેલાં કેટલાંક મદિરા જાણવા મળે છે: દા. ત. વિજાપુરનો મલીક કરીમની મસ્જિદ, બેલગામ જિલ્લામાં આવેલા હન્નીકેરીમાં બ્રહ્મદેવનું મંદિર, સતારા જિલ્લામાં આવેલા ફાટણમાં જંગેશ્વર મહાદેવનું મંદિર (૨૦૦૦ વર્ષ પહેલાંનું જૈન મંદિર ), રત્નાગિરિ જિલ્લામાં આવેલું ચંડીનું મદિર, નાશિક જિલ્લામાં આવેલા ચાંદવડ પાસેના પર્વત ઉપરની મૂર્તિ, અહમદનગર જિલ્લામાં આવેલા પેઢગામનું ભૈરવનાથ મંદિર, કાલ્હાપુરમાં આવેલું અંબાઈમાનું મંદિર, ખીદ્રાપુરમાંનું કેપેશ્વરનું મ ંદિર, પંઢરપુરનું વૈષ્ણવમંદિર અલટાગામનું પડાય પરનું શેત્ર મદિર વગેરે પ્રાચીન કાળનાં જૈન મદિરે હતાં. એ મદિરામાંનું પ્રાચીન સ્થાપત્ય આ વાતની સાક્ષી પૂરે છે. વળી, હૈદ્રાબાદ જિલ્લાના અનેક ગામોમાં, કલ્યાણી અને તેની આસપાસના ગામેામાં, મૈસુર જિલ્લાનાં અનેક ગામેામાં આજે જે વૈષ્ણવ અને શૈવ મંદિર છે તે પ્રાચીન કાળનાં જૈન દશમાંથી પિરવિત કરવામાં આવેલાં છે.
રાવ અને વૈષ્ણવાના સંઘ ભયથી કેટલાંક જિનબિંબ્રેને જેનાએ જ પાતે જમીનમાં પધરાવી દીધાં હતાં, એની વાત શ્રીજિનપ્રભસૂરિ કરે છે.'॰ એ મુજખ : કન્નાણુયપુર દક્ષિણુના ચાલ દેશમાં શ્રીરંગમ ટાપુની ઉત્તરે પાંચ માઇલ દૂર આવેલું છે જેને આજે કન્નનર કહે છે. એક સમયે હાયસાલ રાજાઓની રાજધાનીનું આ નગર હતું. એ નગરમાં શ્રીજિનપતિસૂરિના કાકા માનદેવ શાહે ભરાવેલી અને શ્રીજિનપતિસૂરિએ સં. ૧૨૩૩માં પ્રતિષ્ઠિત કરેલી ૨૩ પ પરિમાણની પ્રાભાવિક શ્રોમહાવીર ભગવાનની પ્રતિમાને શ્રાવકોએ ગુપ્તસ્થળે વિપુલના પુરમાં સ્થાપી હતી. તે પછી સ. ૧૩૧૧ માં જ્યારે દુષ્કાળના કારણે જાજએ નામના સૂત્રધાર આજીવિકા અર્થે અહી કુટુંબ સાથે આવ્યેા ત્યારે સ્વપ્નની સૂચનાથી એ પ્રતિમાના સ્થળને ખેાદી કાઢતાં પ્રતિમાને બહાર કાઢવામાં આવી. શ્રાવકાને નિવેદન કરી, જિનચૈત્ય બંધાવી તેમાં એ મૂર્તિને સ્થાપન કરી અને એ સૂત્રધારની વૃત્તિ નિર્ધારિત કરવામાં આવી. પાછળથી આ સ્મૃતિને દિલ્હીના જૈન મંદિરમાં સ્થાપન કરવામાં આવી હતી.
.. Rice: Indian Antiquary. 1911, P. 215
૮. રામાનુજાચાર્ય ના કાઈ સમકાલીન પુરુષે લખેલા · યતિરાજ–વૈભવ'ના ૯૭ મા શ્લોકમાં જણાવ્યું છેઃ— · નિષ્વિઇàદા
k
अपि जैनवर्गाः ॥ '
૯. Rice : Indian Antiquary
1.
“ વિવિધતીર્થંકલ્પ ”માં ‘ કન્તાણુનયરવીરકલ્પ ’